Ranji Trophy Final Saurashtra win Maiden Ranji Trophy against Bengal

રાજકોટ: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય

March 13, 2020 TV9 Webdesk13 0

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં બંગાળ સામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. રણજી ટ્રોફીની ફાઈનલમાં આ પ્રથમ વખત સૌરાષ્ટ્રની જીત થઈ છે, […]

Western Disturbance may bring rain in South Guj, Saurashtra on Jan 7 : MeT

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી

January 4, 2020 TV9 Webdesk12 0

ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર છે. આ સમાચાર માવઠાના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ. રાજ્યના હવામાન વિભાગે આ આગાહી […]

Parts of Kutch and Saurashtra may receive rain showers in next 3 days

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચારઃ આગામી 3 દિવસમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

December 6, 2019 TV9 Webdesk12 0

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. આગામી 3 દિવસમાં જ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક […]

રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારથી ખેડૂતોની કપરી સ્થિતિ, ચોમાસાની સિઝન રહી નિષ્ફળ

November 22, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારથી હાલ ખેડૂતો સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ચોમાસા સિઝન રીતસરની નિષ્ફળ ગઇ. અને હવે રવી સિઝન પર પણ […]

ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO

October 27, 2019 TV9 Webdesk13 0

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘ક્યાર’ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. […]

હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

September 28, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ચાર દિવસ વરસાદ પડશે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ […]

VIDEO: સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન, પાણી ભરાતા પાકને નુકસાન

September 28, 2019 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની હજુ પણ અવિરત મેઘમહેર વરસી રહી છે, ત્યારે એકઘારા વરસતા વરસાદને પગલે હવે જગતનો તાત ચિંતાતૂર બન્યો છે. સતત પડતા વરસાદને પગલે કપાસ […]

ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન! 4 દિવસ સુધી રાજ્યભરમાં થશે સાર્વત્રિક વરસાદ, જુઓ VIDEO

September 27, 2019 TV9 Webdesk13 0

ફરી ગુજરાતમાં ભારે વરસાદનું વિઘ્ન સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટરની ઉંચાઈએથી દક્ષિણ ગુજરાત પરથી ચોમાસું રેખા પસાર […]

રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

September 21, 2019 TV9 Webdesk13 0

હીરા ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલે સારા સમાચાર આપ્યા છે. હીરા ઉદ્યોગ જોબ વર્ક પર જીએસટીનો દર 5% થી ઘટાડીને 1.5 % કર્યો છે. જીએસટી કાઉન્સિલના […]

ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, આણંદ, વલસાડ, ભરૂચ, ભાવનગર ભારે વરસાદની શક્યતા […]

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા

September 11, 2019 TV9 WebDesk8 0

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં […]

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk13 0

આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશન લો પ્રેશર સિસ્ટમ […]

ગુજરાતવાસીઓ આનંદો! રાજ્યમાં સિઝનનો કુલ 113.55% વરસાદ નોંધાયો, જુઓ VIDEO

September 10, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં આ વખતે સારો વરસાદ વરસતા પાણીની ખોટ નહીં સર્જાય. હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 113.55% વરસાદ ખાબક્યો છે. 33 […]

રાજ્યના મોટાભાગના ડેમમાં છલોછલ પાણી….જાણો સરકાર કોને કેટલું પાણી આપશે, શું ખેડૂતોનો હક નથી?

September 9, 2019 Anil Kumar 0

ગુજરાતમાં એક તરફ વરસાદનો આંકડો 100 ટકાને પાર કરી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં 100થી વધુ ડેમો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો અલેર્ટ […]

સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રમાં દૂધમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થાય છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળીને કેટલાક સ્થાનિકોએ દૂધમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ કરી. જે બાદ નાયબ મુખ્યપ્રધાને તપાસના […]

રાજ્યમાં પડશે અતિ ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં અત્યાર સુધીમાં 105% વરસાદ થયો છે અને હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી 4 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ […]

આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk13 0

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં દિવ, સોમનાથ, […]

VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

September 3, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, ત્યારે હજૂ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે […]

VIDEO: ખેડૂતો અને વેપારીઓ માટે સારા સમાચાર! સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડનો મોટો નિર્ણય

August 26, 2019 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્ર યાર્ડના વેપારી તેમજ કમિશન એજન્ટના એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ 1 સપ્ટેમ્બરથી કેશલેસ બનશે. ખેડૂતો જણસી વેચશે તો તેના […]

સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ

August 22, 2019 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્રવાસીઓ માટે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રવાસીઓને નહિં નડે વરસાદનું સંકટ. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં લોકમેળા યોજાતા […]

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO

August 19, 2019 TV9 Webdesk13 0

ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં 89% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે આગામી 5 દિવસ […]

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

August 16, 2019 TV9 Webdesk13 0

રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે […]

VIDEO: રાજકોટનું જળસંકટ બન્યું હળવું, 1 વર્ષ ચાલે એટલા પાણીની આવક

August 13, 2019 TV9 Webdesk13 0

રાજકોટના જળાશયોમાં 1 વર્ષ ચાલે તેટલા પાણીની આવક થઈ છે. સતત વરસેલા વરસાદને કારણે આજી, ન્યારી, ભાદર સહિતના ડેમોમાં નવા નીર આવ્યા છે, જેને કારણે […]

ગજબ! જુઓ વીડિયોમાં કેવી રીતે એકસાથે 6 ટ્રક પાણીમાં પલટી મારી ગયી

August 11, 2019 TV9 WebDesk8 0

અમદાવાદ-ભાવનગર હાઈવે પર 6 ટ્રકો પાણીમાં ખાબકી છે. ધોલેરાથી બે કિલોમીટર નજીક આ ઘટના બની છે.  ગુજરાતમાં ભારે વરસાદના લીધે અમુક ગામ સંપર્ક વિહોણા છે […]

ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

August 11, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં વરસાદે જે રાઉન્ડ લીધો છે તેના લીધે લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં એવા ગામો છે જ્યાં ભારે વરસાદના લીધે […]

સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

August 11, 2019 TV9 WebDesk8 0

સૌરાષ્ટ્રમાં જળસંકટ દુર થયા હોવાના એંધાણ મળી રહ્યાં છે કારણ કે સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતા એવા મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના લીધે […]

આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

સૌરાષ્ટ્ર-કચ્છને મેઘરાજાએ ધમરોળ્યું અને હજુ પણ 24 કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી […]

રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

August 9, 2019 TV9 Webdesk13 0

રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં ડિપ્રેશન બન્યું છે જેના કારણે મધ્ય […]

રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

July 29, 2019 TV9 Webdesk13 0

આજે રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાનના મધ્યભાગમાં સરક્યુલેશન […]

સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

June 28, 2019 TV9 Webdesk11 0

રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહીં છે. ગીરસોમનાથ પંથકમાં પણ મેઘરાજાની મહેર વરસી છે. […]

ST bus service

VIDEO: ‘વાયુ’ સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

June 12, 2019 TV9 Webdesk11 0

વાયુ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર જતી 10 ટ્રેન અને ST સેવા સુરક્ષાના કારણે રદ્દ […]

આ નેતાઓને શપથવિધિમાં રાષ્ટ્રપતિએ રોકવા પડ્યા, કહ્યું પહેલાં ‘મે’ બોલો અને પછી તમારું નામ!

May 30, 2019 TV9 WebDesk8 0

30મેના રોજ નરેન્દ્ર મોદીની સાથે કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા. આ શપથવિધિમાં રાષ્ટ્રપતિએ 2 નેતાઓને શપથવિધિમાં રોકવાની અને સમજાવવાની જરુર પડી હતી. ગુજરાતના […]

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

May 29, 2019 TV9 Webdesk11 0

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. […]

રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની શક્યતા, 30-40 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન, વરસી શકે છે વરસાદ

May 19, 2019 TV9 Webdesk13 0

આગામી 3 દિવસ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડની અસર હેઠળ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. […]

Loksabha 2019: જાણો સૌરાષ્ટ્રથી દિલ્હી જવાની રેસમાં કોણ છે આગળ? ભાજપ વાપરશે નો-રિપીટ થિયરી? કોંગ્રેસ આપશે નવા ચહેરાઓને સ્થાન?

February 7, 2019 TV9 Web Desk3 0

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ‘કાંટે કી ટક્કર’ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરીવાર દિલ્હીની સત્તા મેળવવા માગે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પરિવર્તન કરવા […]

વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન

February 3, 2019 Gaurav Dave 0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર […]

રાજકોટમાં આડેધડ ફી ઉઘરાવતી ખાનગી સ્કૂલો સામે તંત્રએ કરી લાલ આંખ, જાણો કઈ સ્કૂલો કરશે વાલીઓને ફી પરત?

December 8, 2018 TV9 Web Desk3 0

રાજકોટની ખાનગી સ્કૂલોમાં વસૂલાતી કમરતોડ ફીના વિરોધમાં તંત્ર એક્શનમાં! સૌરાષ્ટ્રની કેટલીક ખાનગી સ્કૂલો મનમાની મુજબ ફી વસૂલતી હતી, જેના પર તંત્રએ બ્રેક મારી સ્કૂલોની ફીમાં […]

Statue of Unity_ Tv9

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પહોંચવું બન્યું સરળ

November 27, 2018 TV9 Web Desk6 0

સૌરાષ્ટ્રના લોકોને નર્મદા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા માટે સરળતા રહે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ […]