મોદી વિરોધી મહાગઠબંધનની કવાયતને મોટો આંચકો, 27 ફેબ્રુઆરીએ યોજાનારી વિપક્ષી દળોની બેઠકમાં નહીં જોડાય ડાબેરીઓ, SB-BSPના જોડાવાની શક્યતા નહિંવત્

February 25, 2019 TV9 Web Desk7 0

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી વિરોધી મહાગઠબંધન બનાવવાની વિપક્ષની કવાયતને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીમાં આગામી 27 ફેબ્રુઆરીએ મોદી વિરોધી વલણ ધરાવતા તમામ રાજકીય પક્ષોની […]