Ahmedabad Coronavirus; Entry of visitors restricted in a society in Mahavirnagar

અમદાવાદ: સ્થાનિકોએ સોસાયટીને કરી સીલ! સોસાયટીમાં લાગ્યા પ્રવેશ બંધના બોર્ડ

March 25, 2020 TV9 Webdesk13 0

કોરોનાની ચપેટમાં આવતા બચવા લોકો પણ હવે જાગૃત થઈ રહ્યાં છે. અમદાવાદમાં આવેલા મહાવિરનગર વિસ્તારમાં લોકોએ બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. […]