VIDEO: સુરતમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને લીધી અડફેટે, રીક્ષામાં સવાર હતા 6 બાળકો

August 31, 2019 TV9 Webdesk11 0

સુરતના પાંડેસરા વિસ્તારમાં ટ્રક ચાલકે સ્કૂલ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે અચાનક રીક્ષાને અડફેટે લેતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. […]