નાવેદ અંતુલે શિવસેનામાં જોડાયા, ઉદ્ધવ ઠાકરેએ ‘શિવબંધન’ બાંધીને પાર્ટીમાં સ્વાગત કર્યું

March 27, 2019 Neeru Zinzuwadia Adesara 0

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. એ. આર. અંતુલેના પુત્ર નાવેદ અંતુલેએ શિવસેના સાથે નાતો જોડી લીધો છે.  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાવેદ અંતુલેનું શિવબંધન બાંધી પાર્ટીમાં […]