અમદાવાદ ફરીથી ધોધમાર વરસાદની થઈ એન્ટ્રી, મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર

અમદાવાદ ફરીથી ધોધમાર વરસાદની થઈ એન્ટ્રી, મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. અમદાવાદના મણિનગર, પાલડી, સેટેલાઈટ, વાડજ, શાહપુર, ચાંદલોડિયા વગેરે વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે.  લોકોને વરસાદના આવવાથી ગરમીથી છૂટકારો મળી રહ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા…

Read More
ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક, TB કરતાં AIDSના દર્દીઓની સંખ્યા વધારે

ગુજરતમાં આરોગ્યને લઈને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાતની વિધાનસભામાં બોરસદના ધારાસભ્યે એક પ્રશ્ન પૂછ્યો હતો જેમાં રાજ્ય સરકાર વતી જવાબમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એઈડ્સના દર્દીઓની સંખ્યા ટીબીના દર્દીઓ કરતાં વધારે છે. વિધાનસભામાં…

Read More
સુરતમાં બાળકનું અપહરણ કરવા જતા યુવકને લોકોએ ઝડપી પાડ્યો, જુઓ VIDEO

સુરતમાં બાળકનું અપહરણ કરવા જતા યુવકને લોકોએ ઝડપી પાડ્યો, જુઓ VIDEO

રાજ્યમાં બાળકો સાથે અડપલા કરવા કે અપહરણ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. સુરતમાં એક યુવક દ્વારા બદકામ કરવાના ઇરાદે 3 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું…

Read More
VIDEO: સુરતમાં 17 વર્ષીય દીકરી સ્તૂતી શાહે સંયમનો માર્ગ પસંદ કર્યો

VIDEO: સુરતમાં 17 વર્ષીય દીકરી સ્તૂતી શાહે સંયમનો માર્ગ પસંદ કર્યો

દિક્ષાનગરી સુરતમાં વધુ એક દીકરીએ સંયમનો માર્ગ પસંદ કર્યો છે. સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા અને જમીન દલાલી સાથે સંકળાયેલા સુરેશ શાહની મોટી દીકરીએ દિક્ષા લેવાનું નક્કી કર્યુ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા…

Read More
Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

Video: સુરતના ઓલપાડમાં અસામાજિક તત્વોનો આતંક

સુરત જીલ્લાના ઓલપાડના સાયણ ગામમાં અસામાજિક તત્વોના આતંક જોવા મળી રહ્યો છે. જ્યાં પાંચ-છ જેટલા લોકો રાત્રીના સમયે બુકાની બાંધી અને ખુલ્લા હથિયાર લઇને ફરે છે. આ લૂંટારાઓ રાત્રીના સમયે લૂંટ અને ચોરીને અંજામ આપે…

Read More
સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

કેટલાક દિવસના વિરામ બાદ મેધરાજાએ ફરીથી પધરામણી કરી છે. સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અને વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે.…

Read More
સુરતમાં ધોળા દિવસે ગઠિયો 2 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ થઈ ગયો ફરાર, જુઓ VIDEO

સુરતમાં ધોળા દિવસે ગઠિયો 2 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ થઈ ગયો ફરાર, જુઓ VIDEO

  સુરતના ઉધના વિસ્તારમાં એક ગઠિયો કળા કરી ગયો. એક યુવક દુકાન પર જ્યુસ પીવા આવ્યો હતો. પરંતુ જ્યુસનો એક ગ્લાક યુવકને કદાચ બે લાખ રૂપિયામાં પડ્યો. આ યુવક જ્યુસ પીવા પહોંચ્યો ત્યારે પાછળથી કોઈએ…

Read More
VIDEO: સુરતની એક હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા કર્યો ચપ્પુથી હુમલો, એક વિદ્યાર્થી થયો ઘાયલ

VIDEO: સુરતની એક હાઈસ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા કર્યો ચપ્પુથી હુમલો, એક વિદ્યાર્થી થયો ઘાયલ

સુરતના લિંબાયત વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો થયાની ઘટના સામે આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીને પગમાં ચપ્પુનો ઘા મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ સ્કૂલમાં ધોરણ…

Read More
VIDEO: સુરતના પર્વત પાટિયા પાસે મારૂતી વેનમાં અચાનક આગની ઘટનાથી દોડાદોડી

VIDEO: સુરતના પર્વત પાટિયા પાસે મારૂતી વેનમાં અચાનક આગની ઘટનાથી દોડાદોડી

સુરતના પર્વત પાટિયા પાસે મારુતિ વેનમાં આગ લાગી હતી. ચાલુ ગાડીમાં અચાનક આગ લાગતા એક તબક્કે ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરની બે ગાડીએ ઘટનાસ્થળે પહોચી આગને કાબૂમાં લીધી હતી. આગમાં કોઈ ઘાયલ થયા…

Read More
સુરતમાં ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભેલો મુસાફર પટકાયો ટ્રેક પર અને થયો ચમત્કારિક બચાવ, જુઓ VIDEO

સુરતમાં ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભેલો મુસાફર પટકાયો ટ્રેક પર અને થયો ચમત્કારિક બચાવ, જુઓ VIDEO

જીવનમાં ક્યારેક સામાન્ય અખતરા જીવલેણ સાબિત થતાં હોય છે. આવું જ કઇંક બન્યુ સુરતના સચિન વિસ્તારમાં. જ્યાં ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે ઉભા રહેવાનો શોખ એક રેલવે મુસાફરને ભારે પડ્યો. ચાલુ ટ્રેન દરમિયાન એક રેલવે મુસાફર…

Read More
WhatsApp પર સમાચાર