Bhuj's women's hostel disputes After Swaminarayan temple saint disputed VIDEO viral

ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત VIDEO વાયરલ

February 17, 2020 TV9 Webdesk12 0

ભુજની મહિલા હોસ્ટેલમાં મહિલાઓના ચેકિંગનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં તો ભુજ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ […]

Kutch: Students allegedly made to remove their clothes during periods by hostel managers

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો

February 13, 2020 TV9 Webdesk12 0

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો મચ્યો. આ વિવાદ વકરતા કચ્છ યુનિવર્સિટીની 5 સભ્યોની એક ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે […]

gujarat-mini-akshardham-like-temple-constructed-in-navsari-akshardham-jevu-bhavya-mandir-mahantswami-ni-nishra-ma-pranpratishtha-mahotsav-thase

નવસારી: અક્ષરધામ જેવુ ભવ્ય મંદિર! મહંતસ્વામીની નિશ્રામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે

January 29, 2020 TV9 Webdesk 9 0

BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ-દુનિયામાં ભવ્ય મંદિરોનું નિર્માણ કરી લોકોને આધ્યાત્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવસારીમાં મીની અક્ષરધામ જેવુ ભવ્ય મંદિર […]

"Rape happens with God's will, one can't be punished for that" Lalji Maharaj's fake video goes viral

VIDEO: વડતાલમાં લાલજી મહારાજની વાયરલ ક્લિપનો મુદ્દો! હરિભક્તો સાયબર ક્રાઇમની કચેરીએ પહોંચ્યા

January 13, 2020 TV9 Webdesk13 0

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ સાયબર ક્રાઇમ કેટલાક શખ્સો સામે અરજી કરી છે. વડતાલમાં શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે પ્રવચન આપ્યું હતુ. આ પ્રવચનમાંથી એક ટુકડો […]

સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે દેવ પક્ષમાં જોડાયા

January 8, 2020 TV9 Webdesk12 0

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ વધારે મજબૂત બન્યો છે. સરધાર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી વિધિવત રીતે સમર્થકો સાથે દેવ પક્ષમાં જોડાયા. વડતાલ મંદિરના […]

Swaminarayan Sadhu lodges FIR against 3 for blackmailing with video clip, Junagadh

માંગરોળમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ બ્લેકમેઈલ થતા હોવાની નોંધાવી ફરિયાદ

December 15, 2019 TV9 Webdesk12 0

જૂનાગઢના માંગરોળમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજીએ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક […]

સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

November 24, 2019 TV9 Webdesk12 0

સુરતમાં અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા સાથે એક સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરના સાધુની આ મામલે સંડોવણી હોવાથી તેની […]

VIDEO: મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ

November 15, 2019 TV9 Webdesk12 0

મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું. સ્મૃતિ ઈરાનીના હાથમાં તલવાર અને રાસમાં કરવામાં મગ્ન બન્યા હતા. જી હા સ્મૃતિ ઇરાનીએ ભાવનગરમાં […]

VIDEO: બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી અક્ષરદાસજી પર હુમલો

November 11, 2019 TV9 Webdesk12 0

બોટાદના ઢસામાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર હુમલો થયો છે. સ્વામી અક્ષરદાસજી પર કેટલાક શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા […]

CM રૂપાણી અને કોંગ્રેસ નેતા અમિત ચાવડા એક મંચ પર, અયોધ્યા ચુકાદા પર કહી આ વાત

November 10, 2019 TV9 Webdesk12 0

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી દાયકાઓ જૂના અયોધ્યા જમીન વિવાદનો અંત આવ્યો છે. બંને કોમના લોકોએ […]

VIDEO: નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

September 10, 2019 TV9 Webdesk12 0

જૂનાગઢથી નીલકંઠ વિવાદના શાંતિપૂર્ણ સમાધાનના સંકેત મળ્યા છે. જૂનાગઢમાં યોજાયેલા સનાતન સાધુઓના સંમેલનમાં બેઠક બાદ સમાધાનની શક્યતા વધી છે. ઈન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે સ્વામિનારાયણ […]

VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી પર 15 વર્ષના સગીર સાથે દુષ્કર્મનો આક્ષેપ

September 9, 2019 TV9 Webdesk12 0

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં […]

VIDEO: મોરારિ બાપુના ‘નીલકંઠ’ વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન ” મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી”

September 9, 2019 TV9 Webdesk11 0

કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના […]

VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ

September 7, 2019 TV9 Webdesk12 0

કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું […]

VIDEO: ભગવાન સ્વામીનારાયણના નિલકંઠ વર્ણી સ્વરૂપને લઈ મોરારી બાપુના વચન પર સંગ્રામ

September 6, 2019 TV9 Webdesk12 0

મોરારિ બાપુ પર આવા આકરાં પ્રહાર કેમ થયા ? આમ તો મોરારિબાપુનો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે. છતાં, જેમણે તે ન જોયો હોય. […]

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

August 31, 2019 TV9 Webdesk12 0

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે […]

VIDEO: વડતાલમાં 16 વર્ષથી ચાલતા ગાદી વિવાદનો અંત?, આચાર્ય પક્ષના સંતોનું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ

August 26, 2019 TV9 Webdesk12 0

વડતાલ ધામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતની ચર્ચા ચાલી રહી છે. સ્વામી નિત્યસ્વરૂપ અને જ્ઞાનજીવન સ્વામીનું નિવેદન સોશિયલ મીડિયામાં ભક્તો વચ્ચે વાઈરલ […]

ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક

May 7, 2019 TV9 Webdesk12 0

નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી ગઢડા ગોપીનાથ […]

વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!

December 7, 2018 TV9 Web Desk3 0

હિંદુ મંદિર પર સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવવામાં આવી છે. વડતાલના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર પર સુનીલ આડેસરા નામના વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય કક્ષાની […]

સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ…

November 15, 2018 TV9 Web Desk3 0

‘હરિચરિત્રામૃત સાગર’ સ્વામીનારાયણ સંપ્રદાયનો 160 વર્ષ જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામીનારાયણના દૈનિક વિચરણ તથા ભગવાન સ્વામીનારાયણ હયાત હતાં તે સમયના ઉત્સવો અને સમૈયાઓ […]