એન્જિન વગરની દેશની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન જે જગ્યા લેશે શતાબ્દી એક્સપ્રેસની!

એન્જિન વગરની દેશની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન જે જગ્યા લેશે શતાબ્દી એક્સપ્રેસની!

ભારતીય રેલની મહત્વાકાંક્ષી ટી-18 ટ્રેન બુધવારે 2,150 કિમીનું અંતર કાપીને ટ્રાયલ માટે દિલ્હી પહોંચી. દિલ્હી બાદ સહારનપુર અને મુરાદાબાદ વચ્ચે ટી-18 ટ્રેનનું ટ્રાયલ લેવાનું નક્કી કરાયું છે. કહેવાય છે કે ટ્રેનની સીટ્સ પર મુસાફરોની જગ્યાએ…

Read More
WhatsApp chat