VIDEO: શ્રીનગરમાં વધુ એક આતંકી પ્રવૃતિ નાકામ, પોલીસ અને CRPFના જવાનોએ જૈશ-એ-મોહમ્મદના આતંકીને ઝડપી પાડ્યો

October 6, 2019 TV9 Webdesk11 0

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી પ્રવૃતિને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક પોલીસ અને ભારતીય જવાનોને બારામુલ્લામાં આતંકી છુપાયો હોવાની જાણકારી મળી હતી […]

VIDEO: બાલાકોટ એર સ્ટ્રાઈકનો સામે આવ્યો વીડિયો, વાયુસેનાએ જાહેર કર્યો વીડિયો

October 4, 2019 TV9 Webdesk13 0

ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયુસેનાએ જાહેર કર્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ વાયુસેનાએ […]

એરસ્ટ્રાઈક બાદ પણ નથી સુધરી રહ્યું પાકિસ્તાન, PoKમાં બનાવ્યા નવા આતંકી કેપ

September 5, 2019 TV9 WebDesk8 0

પાકિસ્તાન  આતંકવાદીઓને પનાહ આપે છે કે તેના વિશે ભારત સતત પ્રમાણો આપતું રહે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદીઓ કેવી રીતે તૈયારી કરી રહ્યાં છે અને […]

ભારતમાં ઘુસ્યા 2 આતંકીઓ, આઈબીએ જાહેર કર્યા શકમંદોના ફોટો, જુઓ VIDEO

August 29, 2019 TV9 Webdesk13 0

કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલાં આતંકીઓ ઘુસી શકે છે તેવા એલર્ટની વચ્ચે વધુ એક એલર્ટ આવ્યું છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સનું […]

હાફિઝ સઈદ કેવી રીતે કોલેજના પ્રોફેસરથી બન્યો ખતરનાક આતંકવાદી! જાણો સંપૂર્ણ કહાની

August 28, 2019 TV9 Webdesk13 0

1981 માં હાફિઝ સઈદના જીવનમાં વળાંક આવ્યો. યુનિવર્સિટીમાં ભણાવતી વખતે તેમને સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ સઉદ યુનિવર્સિટી તરફથી શિષ્યવૃત્તિનું આમંત્રણ મળ્યું. 2 વર્ષ સુધી અભ્યાસ […]

રાજ્યસભામાં પાસ થયું એક ખતરનાક બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ

August 2, 2019 TV9 Webdesk13 0

લોકસભા બાદ રાજ્યસભામાં પણ આજે UAPA સુધારા બિલ-2019 પાસ થઈ ગયું છે. આ બિલના પક્ષમાં 147 વોટ અને વિરુદ્ધમાં 42 વોટ પડ્યા હતા. જાણો આ […]

જાણો મહારાષ્ટ્રમાં હથિયારોથી ભરેલી બસ લઈને ફરનારા 2 ‘આતંકીવાદીઓ’ને જ્યારે પોલીસે પક્ડયા ત્યારે શું થયો મોટો ખૂલાસો?

May 29, 2019 TV9 WebDesk8 0

મહારાષ્ટ્રના પાલઘરમાં એ વખતે હડકંપ મચી ગયો જ્યારે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં આતંકીઓ ફરી રહ્યાં છે તેવી ખબર પોલીસ વિભાગને આપવામાં આવી. આ ખબર બાદ […]

કાશ્મીરમાં આતંકી હુમલાની માહિતીઃ આ બે એરબેઝને એલર્ટ કરી દેવાયા, અગાઉ પઠાણકોર્ટમાં થયો હતો હુમલો

May 17, 2019 TV9 Webdesk12 0

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ મોટો હુમલો કરે તેવી આશંકા સેવાઈ રહી છે. જેથી જાણકારીને પગલે ભારતીય વાયુસેનાના શ્રીનગર અને અવંતિપોર એરબેઝને એલર્ટ કરવામાં આવ્યા છે. કેમ […]

કાશ્મીર ઘાટીમાં સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, બે આતંકીઓ ઠાર, 4 જવાન ઘાયલ

March 29, 2019 TV9 Web Desk6 0

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી વચ્ચે મોટી ઘટના સામે આવી રહી છે. ત્યારે કાશ્મીર ઘાટીના બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. કહેવામાં […]

અમેરીકાની પાકિસ્તાનને ચેતવણી: હવે ભારત પર હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ જશે

March 21, 2019 TV9 Webdesk 9 0

આતંકવાદના મુદ્દા પર અમેરીકાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ભારત પર આગળ કોઈ આતંકી હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ […]

ચીનની આડોડાઈ પર અમેરિકાએ કર્યો સીધો પ્રહાર, આતંક સામે પગલાં લો નહીંતર ભોગવવું પડશે કપરું પરિણામ

March 14, 2019 TV9 Web Desk6 0

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં ચીને પોતાના વિટો પાવરનો ઉપયોગ કરી ભારતના સૌથી મોટાં દુશ્મન આતંકી મૌલાના મસૂદ અઝહરની તરફેણ ચીને કરી છે. જે સાથે […]

ઇમરાન ખાન પર મોદીના ખૌફની અસર થઈ, પાકિસ્તાને મસૂદ અઝહરના ભાઈ સહિત 44 આતંકવાદીઓની કરી ધરપકડ

March 5, 2019 TV9 Web Desk6 0

પાકિસ્તાન દ્વારા હવે આતંકવાદના મુદ્દે કડક પગલાં ભરવાની તૈયારીઓ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા હવે જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના ભાઈ […]

પાકિસ્તાનની એ જગ્યા જ્યાંથી જેશ-એ-મોહમ્મદનો ચીફ આતંકી મસૂદ અઝહર ઘડે છે ભારત પરના આતંકી હુમલાની યોજના, પાકિસ્તાનના શહેર બહાવલપુરમાં છે તેનો અડ્ડો

February 16, 2019 TV9 Web Desk3 0

પુલવામા આતંકી હુમલામાં દેશના 40થી વધુ વીર જવાનો શહીદ થઈ ગયા. હુમલાના થોડા જ સમયમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી પણ લઈ લીધી. આ […]

પુલવામામાં શહીદોના પાર્થિવ દેહની ઓળખ કરી શકે છે ગુજરાતની આ જ સંસ્થા

February 15, 2019 Anil Kumar 0

પુલવામામાં આતંકી હુમલામાં 38થી વધુ જવાનો શહીદ થયા. હુમલો એટલો જબજસ્ત હતો કે અનેક શહીદોના શરીરની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, ઓળખ તો દુરની વાત […]

ન્યૂ યરની ઉજવણી દરમિયાન દેશના આ શહેરો પર તોળાઈ રહ્યો છે આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે બાજ નજર

December 26, 2018 TV9 Web Desk7 0

સમગ્ર દેશમાં નવા વર્ષને આવકારવાની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓને ન્યૂ યરની ઉજવણી પર આતંકી ડોળો હોવાની માહિતી મળી છે. મુંબઈ સહિત દેશના […]

દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો

December 13, 2018 TV9 Web Desk6 0

16 વર્ષ પહેલાં 13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં કાળી તારીખ તરીકે નોંધવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ […]