સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ…

સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ…

‘હરિચરિત્રામૃત સાગર’ સ્વામીનારાયણ સંપ્રદાયનો 160 વર્ષ જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામીનારાયણના દૈનિક વિચરણ તથા ભગવાન સ્વામીનારાયણ હયાત હતાં તે સમયના ઉત્સવો અને સમૈયાઓ વિશેનો ઉલ્લેખ છે. આ વર્ષો જૂનો ગ્રંથ આજે પણ વડતાલ…

Read More
WhatsApp પર સમાચાર