સમગ્ર ભારતમાં સરકારી નોકરી માટેની સોનેરી તકો, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી

July 31, 2019 TV9 Webdesk 9 0

જે ઉમેદવાર સરકારી નોકરી શોધી રહ્યા છે. તેમના માટે સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર સરકારી નોકરીઓની ખાલી જગ્યાઓ છે. જેમાં બેન્કિંગ, રેલ્વે, પોલીસ, ડૉક્ટર […]

ધોરણ 8 પાસથી લઈને MBA સુધી ભણેલા લોકો માટે નોકરીની સુવર્ણ તકો

July 30, 2019 TV9 Webdesk 9 0

ધોરણ 8 પાસથી લઈને MBA સુધી ભણેલા લોકો માટે નોકરીની સુવર્ણ તકો છે. ધોરણ 8 પાસ લોકો માટે લેબર તરીકે વિવિધ ક્ષેત્રોમાં નોકરીની જગ્યાઓ છે. […]

ધોરણ 8 પાસથી લઈને ડૉક્ટર સુધીના પ્રોફેશનની નોકરીની માહિતી, જાણો કોના માટે કઈ જગ્યા ખાલી

July 28, 2019 TV9 Webdesk 9 0

ધોરણ 8 પાસથી લઈને ડૉક્ટર સુધી તમામ લોકો માટે નોકરીની ઘણી જગ્યાઓ ખાલી છે. જેમાં તમારી આવડત અને લાયકાત મુજબ યોગ્ય નોકરી માટે તમે એપ્લાઈ […]

એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સ અને IT-સોફટવેર જેવા ક્ષેત્રોમાં અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં નોકરીની તકો

July 25, 2019 TV9 Webdesk 9 0

તમે ગ્રેજ્યએશન પાસ કર્યુ છે અને તમે એડમિનિસ્ટ્રેશન, ફાયનાન્સ, માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો શોખ છે તો તમે અમદાવાદ, મુંબઈ, કોલકતા, હૈદરાબાદ જેવા મેટ્રો સીટીમાં […]

ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે દેશ અને વિદેશમાં આર્કિટેક્ટ, શિક્ષણ અને એન્જિનિયરિંગની સાથે સાથે અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ નોકરીની ઉજ્જવળ તકો

July 24, 2019 TV9 Webdesk 9 0

તમે ગ્રેજ્યુએટ પાસ કર્યુ છે અને તમારુ સપનું છે દેશ-વિદેશમાં નોકરી કરવાનું તો તમારૂ સપનું થશે સાકાર તમારી યોગ્યતા મુજબ તમારી પસંદગીના શહેર કે વિદેશમાં […]

એડમિનિસ્ટ્રેશન, બેક ઓફિસ, ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોમાં નોકરી મેળવવાની ઉત્તમ તક, તમારા મનપસંદ શહેરમાં મેળવો નોકરી

July 21, 2019 TV9 Webdesk 9 0

તમે ધોરણ 10 પાસ છો તો તમારા માટે એડમિનિસ્ટ્રેશન, BPO, કોમ્પ્યુટર, ઈ-કોમર્સ, માર્કેટિંગ તથા અન્ય ઘણાં ક્ષેત્રોમાં નોકરીની ભરપુર જગ્યાઓ છે. તમારી પસંદ મુજબ તમારા […]

ધોરણ 12 પાસ લોકો માટે અમદાવાદમાં કોમ્પ્યુટર, ફાયનાન્સ જેવા ક્ષેત્રોમાં નોકરીની ભરપુર તકો

July 20, 2019 TV9 Webdesk 9 0

ધોરણ 12 પાસ લોકો માટે અમદાવાદમાં નોકરીની ભરપુર જગ્યાઓ છે. ધોરણ 12 પાસ લોકો માટે અમદાવાદમાં એડમિનિસ્ટ્રેશન, બેન્કિંગ, કોમ્પ્યુટર, ફાયનાન્સ વગેરે ક્ષેત્રોમાં નોકરીની તકો છે. […]

વિદેશમાં નોકરી કરવાનું તમારૂ સપનું થશે સાકાર, ધોરણ 10 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો માટે નોકરીની જગ્યાઓ

July 19, 2019 TV9 Webdesk 9 0

તમારૂ સપનું છે કે વિદેશમાં નોકરી કરવી છે તો તે સપનું થશે સાકાર દુબઈ, સિંગાપુર, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત વગેરે દેશોમાં નોકરીની જગ્યાઓ છે. ધોરણ […]

ગ્રેજ્યુએટ લોકો માટે છે બેન્કિંગ, શિક્ષણ, કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં નોકરીની તકો

July 18, 2019 TV9 Webdesk 9 0

તમારા ભણતર અને આવડત મુજબ તમારી મનપસંદ નોકરી ગુજરાત અને દેશના બીજા અન્ય રાજયોમાં પણ તમે શોધી શકો છો. નોકરીના અલગ અલગ ક્ષેત્રો જેવા કે […]

ધોરણ 10 પાસ લોકો માટે છે માર્કેટિંગ ક્ષેત્રમાં નોકરીની અઢળક તકો, જાણો અલગ અલગ ક્ષેત્રમાં રહેલી નોકરીની જગ્યાઓ

July 17, 2019 TV9 Webdesk 9 0

આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં મુખ્યત્વે કયા ક્ષેત્રમાં કેટલી નોકરીઓની જગ્યાઓ ખાલી છે. જેમાં સરકારી તથા ખાનગી ક્ષેત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે […]