અમેરિકાના ટેક્સાસમાં પ્લેન ક્રેસ થતા 10 લોકોના મોત, હેંગર સાથે અથડાયા બાદ લાગી હતી આગ

અમેરિકાના ટેક્સાસમાં પ્લેન ક્રેસ થતા 10 લોકોના મોત, હેંગર સાથે અથડાયા બાદ લાગી હતી આગ

અમેરિકાના ટેક્સાસમાં એક ખાનગી પ્લેન ટેક ઓફ દરમિયાન તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે ટેક્સાસના એડિસન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી બિચક્રાફ્ટ કિંગ એર 350 નામનું ખાનગી કંપનીનું વિમાન અચાનક જ હેંગર સાથે…

Read More
એગ્ઝિટ પોલના પરિણામ જોઈને પાકિસ્તાનમાં મચી ગઈ ધમાલ, પાકિસ્તાનીઓએ રાહુલ કરતા મોદીને કર્યું 6 ગણું વધારે સર્ચ. 

એગ્ઝિટ પોલના પરિણામ જોઈને પાકિસ્તાનમાં મચી ગઈ ધમાલ, પાકિસ્તાનીઓએ રાહુલ કરતા મોદીને કર્યું 6 ગણું વધારે સર્ચ. 

લોકસભા ચૂંટણીનું દેશભરમાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એજન્સીઓ દ્વારા એગ્ઝિટપોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ પછીના 24 કલાકના આંકડા પર નજર કરવામાં આવે તો નરેન્દ્ર મોદી કીવર્ડ ને રાહુલ ગાંધી કરતા 6 ગણો…

Read More
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માગ કરતો એક મુસદ્દા ઠરાવ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં રજૂ કર્યો છે. અમેરિકાના આ પગલાંને લીધે અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ…

Read More
અમેરિકાના રાષ્ટ્રપતિનો ઉત્તર કોરિયા પર વરસ્યો પ્રેમ, ઉ.કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો રદ્દ કરવાની કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિનો ઉત્તર કોરિયા પર વરસ્યો પ્રેમ, ઉ.કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો રદ્દ કરવાની કરી જાહેરાત

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલાં વિવાદ પર નવો વળાંક સામે આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે, અમેરિકાનાં નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયા પર પહેલાથી જ…

Read More
અમેરિકા પણ મોદી સરકારના શાસનથી ખુશ, વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધોમાં સુધાર થયો

અમેરિકા પણ મોદી સરકારના શાસનથી ખુશ, વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધોમાં સુધાર થયો

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો સુધરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારે લોકસભાની ચૂંટણી પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળવાની આશા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર,…

Read More
રિપોર્ટ : બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન એકબીજા પર મિસાઇલ દાગીને તૈયાર હતા, જો અમેરિકા મધ્યસ્થી ન બન્યું હોત તો…

રિપોર્ટ : બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન એકબીજા પર મિસાઇલ દાગીને તૈયાર હતા, જો અમેરિકા મધ્યસ્થી ન બન્યું હોત તો…

જમ્મુ કાશ્મીરના પુલાવામા ખાતે CRPFના જવાનોના કાફલાં પર થયેલાં હુમલાનો જવાબ આપવા માટે વાયુસેના તરફથી પાકિસ્તાનમાં આવેલા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેના થોડાં જ સમયમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બની હતી. એટલું…

Read More
ચીનની આડોડાઈ પર અમેરિકાએ કર્યો સીધો પ્રહાર, આતંક સામે પગલાં લો નહીંતર ભોગવવું પડશે કપરું પરિણામ

ચીનની આડોડાઈ પર અમેરિકાએ કર્યો સીધો પ્રહાર, આતંક સામે પગલાં લો નહીંતર ભોગવવું પડશે કપરું પરિણામ

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં ચીને પોતાના વિટો પાવરનો ઉપયોગ કરી ભારતના સૌથી મોટાં દુશ્મન આતંકી મૌલાના મસૂદ અઝહરની તરફેણ ચીને કરી છે. જે સાથે જ પુલાવામાં હુમલા બાદ ભારતની મસૂદ અઝહર પર દબાણ લાવવાની…

Read More
પાકિસ્તાનના નાગરીકોને અમેરીકાની ફટકાર,  5 વર્ષની જગ્યાએ ખાલી 3 મહિનાના મળશે વિઝા

પાકિસ્તાનના નાગરીકોને અમેરીકાની ફટકાર, 5 વર્ષની જગ્યાએ ખાલી 3 મહિનાના મળશે વિઝા

પુલવામામાં થયેલાં આતંકી હુમલા પછી પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ તેના દેશમાં આવનારા પાકિસ્તાની નાગરીકોને મળનારા વિઝાનો સમય ઘટાડી દીધો છે. પહેલા પાકિસ્તાની નાગરીકોને જે 5 વર્ષના વિઝા મળતા હતા, હવે તેનો…

Read More
અમેરિકાની સંસદમાં જો આ બિલ પાસ થઈ જશે તો ભારતીયોને મળશે છપ્પરફાડ ગ્રીન કાર્ડ

અમેરિકાની સંસદમાં જો આ બિલ પાસ થઈ જશે તો ભારતીયોને મળશે છપ્પરફાડ ગ્રીન કાર્ડ

અમેરિકામાં પ્રતિનિધિ સભા અને સેનેટના તાકાતવર સાંસદો તરફથી ગ્રીન કાર્ડના કાયદાથી જોડાયેલા 2 મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવ્યા. આ બંને બિલોમાં દરેક દેશના હિસાબે નાગરિકતા માટે મળતા ગ્રીન કાર્ડની મહત્તમ મર્યાદાને ખતમ કરવાનો પ્રસ્તાવ આપવામાં…

Read More
માત્ર 6 વર્ષમાં લોટરી જીતી આ કપલે કર્યો પૈસાનો વરસાદ, જાણો કેવી રીતે અને જેના પર હવે બનવા જઈ રહી છે ફિલ્મ

માત્ર 6 વર્ષમાં લોટરી જીતી આ કપલે કર્યો પૈસાનો વરસાદ, જાણો કેવી રીતે અને જેના પર હવે બનવા જઈ રહી છે ફિલ્મ

અમેરિકાના મિશિગનના એક કપલ એટલી વાર લોટરીમાં જીત્યા છે કે તેનાથી તેમણે કુલ 186 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. હવે તેમની આ કહાની ઉપર હોલીવુડમાં ફિલ્મ બનાવવામાં આવી રહી છે. નિવૃત થઈ ગયેલા કપલે એક…

Read More
WhatsApp પર સમાચાર