કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

અત્યાર સુધી દિલ્હીમાં સરકારી શાળાઓના વખાણ શોધવામાં આવી રહ્યા છે પરંતુ હાલમાં ડાયમંડ સિટી સુરતમાં ઉલટી ગંગા જોવા મળી છે. પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતા હતા પરંતુ હવે સરકારી…

Read More
WhatsApp chat