VIDEO: વડોદરાની સમરસ હોસ્ટેલમાં હોબાળો, ટોઈલેટ પાસે બનાવાતી હતી રોટલી

September 19, 2019 TV9 Webdesk13 0

વડોદરાની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગની ટીમે હોસ્ટેલમાં તપાસ કરી. હોસ્ટેલના રસોડામાં ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે, ટોઈલેટ પાસે રોટલી […]

વડોદરામાં ક્રિકેટ કીટ પહેરીને વાહન ચલાવીને લોકોએ કર્યો વિરોધ, જુઓ VIDEO

September 18, 2019 TV9 Webdesk11 0

રાજ્ય સરકારે PUC અને હેલમેટના નિયમોમાં 15 ઓક્ટોબર સુધીની છૂટ આપી છે. જો આવી રીતે જ, ખાડાવાળા રસ્તાથી રાહત આપી દે તો સોનામાં સુગંધ ભળી […]

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસ્યો વરસાદ, જુઓ VIDEO

September 18, 2019 TV9 Webdesk11 0

વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વડોદરાના રેસકોર્સ, અલકાપુરી, સભાનપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ પડ્યો હતો. આ […]

VIDEO: વડોદરા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો હલ્લાબોલ, યોગ્ય ભોજન, સ્વચ્છ પાણી ન મળતા હંગામો

September 17, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં સમરસ હોસ્ટેલમાં હોબાળો મચ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સારી ગુણવત્તાનું ભોજન ન મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીઓ […]

બર્ગરના શોખીનો માટે ખરાબ સમાચાર! બર્ગરમાં હોઈ શકે છે મરેલી જીવાત! જુઓ VIDEO

September 17, 2019 TV9 Webdesk13 0

જો તમે બર્ગર ખાવાના શોખીન છો તો ચેતજો, કારણ કે બર્ગરમાંથી નિકળી શકે છે જીવાત. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે વડોદરામાં. વડોદરાના રેસકોર્સ […]

VIDEO: પોલીસે જ કર્યો પોલીસને દંડ, નવા ટ્રાફિક નિયમો લાગૂ થતાંની સાથે આ પોલીસકર્મીએ ભર્યો રૂપિયા 1 હજારનો દંડ

September 16, 2019 TV9 Webdesk 9 0

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રાજ્યમાં આજથી ટ્રાફિકના કડક કાયદાની અમલવારી શરૂ થઈ ગઇ […]

આજે વિઘ્નહર્તાનું થશે વિર્સજન! વિઘ્નહર્તાનું અનોખું વિર્સજન, જુઓ VIDEO

September 12, 2019 TV9 Webdesk13 0

10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરાશે, ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોડાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ […]

VIDEO: વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું આ રીતે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે

September 12, 2019 TV9 Webdesk 9 0

10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 […]

પીયુસી સર્ટિફિકેટ માટે વાહન ચાલકોની લાઈન લાગી, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં પીયુસી સર્ટિફિકેટ કઢાવવા માટે પડાપડી થઈ રહી છે. વડોદરા શહેરના પેટ્રોલ પંપ પર યુવાનો, મહિલા અને વડીલો લાઈનમાં લાગ્યા છે. મોટાભાગના પેટ્રોલ પંપ પર […]

ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk13 0

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ […]

વડોદરામાં SSG હોસ્પિટલમાં પિડીયાટ્રિક વિભાગમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

September 10, 2019 TV9 Webdesk13 0

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં બપોરે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ થઈ હતી. પિડીયાટ્રીક વિભાગના બાળકોના ICU વિભાગમાં ત્રીજા માળે એસીમાં શોર્ટ સર્કિટના […]

VIDEO: હેલ્મેટમાં જ લગાવ્યા દસ્તાવેજ! ટ્રાફિકના વધતા દંડ વચ્ચે વાહનચાલકનો અજીબ પ્રયોગ

September 9, 2019 TV9 Webdesk13 0

ટ્રાફિક નિયમનના કડક નિયમો લાગુ થયા બાદ એક વાહનચાલકે અનોખો પ્રયાસ નવા નિયમનને લઈને કર્યો છ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. […]

નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો

September 9, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં પોલીસ ઈન્સ્પેક્ટરના પુત્રનો ખૌફ સામે આવ્યો છે. અસલી પોલીસ સ્ટાફ સાથે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયાનો તોડ કરતો પોલીસ પુત્ર CCTVમાં કેદ થયો […]

વડોદરા કારેલીબાગ વિસ્તારમાં જુગારધામ ઝડપાયું, 50 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત, જુઓ VIDEO

September 8, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી પોલીસે જીમની આડમા ચાલતા જુગારધામને ઝડપી પાડ્યું […]

વડોદરા: ગણેશોત્સવના પગલે આરોગ્ય વિભાગના દરોડા, 12 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી

September 7, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં ગણેશોત્સવને પગલે શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ ઈન્સ્પેક્ટરોએ ગોરવા અને કારેલીબાગના ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં તપાસ કરી હતી. 19 એકમોમાં મોદક, લાડુ અને ફરસાણ […]

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાનું જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk13 0

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગિયાએ જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. વડોદરા ક્રિકેટર એસોસિએશનના ગેર વહીવટથી કંટાળી નયન મોંગિયાએ સેક્રેટરીને ઈમેલથી રાજીનામું સોંપી […]

શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

બે દિવસ અગાઉ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની ગેસ એજન્સીમાં આ કૌભાંડ સામે આવતા અનેક સવાલો […]

પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પર લાગ્યો જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ, જુઓ VIDEO

September 5, 2019 TV9 Webdesk13 0

પુર્વ ક્રિકેટર મુનાફ પટેલે એક શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. મુનાફ પટેલ સામે ધમકીનો આ આરોપ લગાવ્યો છે વડોદરાની […]

વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારી સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા ઝડપાયા, MLA જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે એજન્સી

September 4, 2019 TV9 Webdesk12 0

વડોદરામાં ગેસ એજન્સીના બે કર્મચારીઓ સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપાયા. આ ગેસ એજન્સી સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્રની છે. પુરવઠા વિભાગે બાતમીના આધારે સમા […]

VIDEO: વડોદરામાં લવ જેહાદનો કિસ્સો, યુવતી સાથે બનાવ્યા અશ્લીલ વિડીયો

September 3, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-12ની વિદ્યાર્થિનીને જુદા જુદા સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો એક યુવક પર આરોપ લાગ્યો છે. વિદ્યાર્થિનીની માતાએ […]

વડોદરાના રાજવી પરિવારે ગાયકવાડી યુગથી શરૂ થયેલી પરંપરા સાથે ગણપતિ બાપ્પાને આવકાર્યા, જુઓ VIDEO

September 2, 2019 TV9 Webdesk 9 0

વડોદરામાં ઠેર ઠેર બાપ્પાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે વડોદરામાં માર્કેટ ચાર રસ્તાથી ચવાણ સ્ટુડિયોથીથી રાજ મહેલના શ્રીજીની શાહી સવારી કાઢવામાં આવી. બેન્ડ બાજા અને […]

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

August 31, 2019 TV9 Webdesk12 0

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે […]

ભ્રષ્ટાચાર વિરુદ્ધ CBIની કાર્યવાહી, દેશભરમાં 150 ઠેકાણે દરોડા પાડવાની કામગીરી કરાઈ

August 30, 2019 TV9 Webdesk12 0

સીબીઆઈએ દેશભરમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ 150થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ રેલવે, પરિવહન, બેંક, બીએસએનએલ સહિત અનેક વિભાગોમાં તપાસ શરૂ કરી છે. […]

VIDEO: વીજ કરંટ લાગવાથી 1 યુવકનું મોત, ગણપતિ ધ્વજની દંડી વીજવાયરને સ્પર્સ થતા લાગ્યો કરંટ

August 30, 2019 TV9 Webdesk13 0

ભરૂચમાં ગણપતિ મૂર્તિ લઈ જવા દરમિયાન વીજ કરંટ લાગવાથી 2 ના મોતની શાહી સુકાઈ નથી ત્યાં આવો જ એક બનાવ વડોદરાના પાદરામાં બન્યો છે. જેમાં […]

ગણેશચતુર્થીને પગલે પૈસા પડાવતા પંડાલો મુદ્દે જાહેરનામુ, જુઓ VIDEO

August 30, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં ગણેશચતુર્થીને પગલે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી લોકોની ફરિયાદ હતી કે, ગણેશ પંડાલમાં લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા દર્શન […]

વડોદરાના પાદરા ગામમાં એક યુવકને કરંટ લાગતા થયું મોત, જુઓ VIDEO

August 30, 2019 TV9 Webdesk 9 0

વડોદરાના પાદરામાં એક યુવકને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ગોવિંદપુરા યુવક મંડળના કુલ 2 યુવકને કરંટ લાગ્યો હતો, ત્યારબાદ બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં […]

VIDEO: વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

August 29, 2019 TV9 Webdesk11 0

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા […]

વડોદરામાં યુવતીને એસિડ એટેકની ધમકી, જુઓ VIDEO

August 28, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં એક યુવતીને એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે. જો તે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકવાની ધમકી યુવકે આપી હતી. સુશેન વિસ્તારમાં રહેતી એક […]

VIDEO: વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી

August 27, 2019 TV9 Webdesk12 0

વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી સર્જાઈ. ઘટના શહેરના માંજલપુર વિસ્તારની છે. જ્યાં એક શખ્સે કથાનું આયોજન કર્યા બાદ […]

નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO

August 27, 2019 TV9 Webdesk13 0

વડોદરા રેલવે સ્ટેશન પરથી 2 વર્ષની બાળકીની ઉઠાંતરીની ઘટના બની હતી. જો કે બાળકીને ઉઠાવી જનાર મહિલાને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડી છે. વડોદરા રેલવે […]

રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ થઈ છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO

August 26, 2019 TV9 Webdesk13 0

વડોદરાના ગોરવા વિસ્તારમાં 2 રિક્ષાચાલકો વચ્ચે ખતરનાક મારામારી થઈ ગઈ. સામાન્ય વાતે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે મામલો હવે પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે. વાત […]

જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO

August 26, 2019 TV9 Webdesk13 0

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી ઇન્ડસઇન્ડ બેન્કના લોકરમાંથી દાગીની ચોરી થઈ છે. લોકરમાંથી રૂ.7.60 લાખની કિંમતના દાગીના ચોરાયા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકે મકરપુરા પોલીસ […]

VIDEO: હોસ્પિટલ મોટી, સુવિધા ઓછી? ડોક્ટરોની કેમ છે ઘટ?

August 26, 2019 TV9 Webdesk13 0

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે, જેને પગલે જિલ્લાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. આ હોસ્પિટલમાં સુવિધાની કમી […]

Pizza Hutમાં પિત્ઝાની સાથે પીરસવામાં આવી જીવાત! આખરે કરાયું બંધ, જુઓ VIDEO

August 23, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં રેસકોર્સ સર્કલ પાસે આવેલું પિઝા હટ(Pizza Hut) વિવાદોમાં ઘેરાયું છે. ગ્રાહકની ફુડ પ્લેટમાંથી જીવાત નિકળતા સમગ્ર મામલો ગરમાયો છે. જીવાત નિકળ્યા બાદ પણ કર્મચારીઓ […]

વડોદરામાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, જુઓ VIDEO

August 23, 2019 TV9 Webdesk13 0

હાલ જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરમાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો છે. આરોગ્ય વિભાગની […]

પિઝા ખાવાના ચસ્કા ભારે પડી શકે છે! Pizza Hutની ફુડ પ્લેટમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

August 23, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં રેસકોર્સ સર્કલ પાસે આવેલું પિઝા હટ(Pizza Hut) વિવાદોમાં ઘેરાયું છે. ગ્રાહકની ફુડ પ્લેટમાંથી જીવાત નિકળતા સમગ્ર મામલો ગરમાયો છે. જીવાત નિકળ્યા બાદ પણ કર્મચારીઓ […]

શહીદ સંજય સાધુને સલામ, સયાજી હોસ્પિટલમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO

August 21, 2019 TV9 Webdesk13 0

આસામ સરહદ પર શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. […]

વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો

August 20, 2019 TV9 Webdesk12 0

વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો છે. ચીનમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર્સ ગેમ્સમાં વડોદરામાં પીએસઆઈ […]

VIDEO: વડોદરામાં SRP જવાનની દાદાગીરી! રીક્ષા ચાલકને માર્યો ઢોર માર

August 20, 2019 TV9 Webdesk13 0

વડોદરાના શુસેન ચાર રસ્તા પાસે એસઆરપી જવાનની દાદાગીરી સામે આવી છે. એક રીક્ષા ચાલકને પોલીસ જવાને જાહેરમાં ઢોર માર મારતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં […]

VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

August 19, 2019 TV9 Webdesk 9 0

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 […]

VIDEO: વડોદરા શહેરના BSF જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે

August 19, 2019 TV9 Webdesk12 0

વડોદરા શહેરના BSFના જવાને આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. બીએસએફ જવાન સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા નવ વર્ષથી ફરજ બજાવતા હતા. […]

વડોદરાના સિનેમા અને હોટલમાંથી શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ

August 18, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં ટોકીઝ અને હોટલમાં શંકાસ્પદ બેગથી દોડધામ થઈ ગઈ છે. 2 અજાણ્યા ઈસમો શંકાસ્પદ બેગ મુકી ગયાના અહેવાલ. નેશનલ હાઈવે 8 પર આવેલી ટોકીઝ અને […]

વડોદરામાં Swiggyનો ડિલીવરી બોય 6 બિયરના ટીન સાથે ઝડપાયો, જુઓ VIDEO

August 18, 2019 TV9 Webdesk11 0

વડોદરામાં ફૂડ ડિલીવરીની આડમાં બિયરની ડિલીવરીના ગોરખધંધાનો ખુલાસો થયો છે. આરોપી સ્વિગી(Swiggy) કંપનીમાં ફૂડ ડિલીવરી બોયનું કામ કરે છે. ફૂડ ડિલીવરીની આડમાં બિયરની ડિલિવરી કરતા […]

વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

August 18, 2019 TV9 Webdesk 9 0

  વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક […]

MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, NSUIના કૃપલ પટેલની જીત

August 14, 2019 TV9 Webdesk11 0

વડોદરાની બહુપ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી કોમર્સ ફેકલ્ટીમાં NSUIના ઉમેદવારની જીત થઈ છે. NSUI પેનલના […]

રક્ષાબંધનના પર્વ નિમિત્તે આરોગ્ય વિભાગનું ચેકીંગ, જુઓ VIDEO

August 14, 2019 TV9 Webdesk11 0

રક્ષાબંધનના તહેવારને લઈને આ સમય મીઠાઈઓનું ખૂબ વેચાણ થતું હોય છે. આવા સમયે મીઠાઈમાં કોઈ ભેળસેળ ન થાય તેવા ઉદ્દેશ્યથી ફૂડ સેફ્ટી વિભાગ તરફથી વડોદરાની […]

ગુજરાતમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે, આ છે મોટું કારણ

August 13, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભલે વરસાદના લીધે તારાજી જેવો માહોલ શેહરોમાં સર્જાયો હોય પણ એક આફત હજુ પણ તોળાઈ રહી છે. ખેડૂતો સ્થાનિક ડેમના આધારે સિંચાઈ કરીને પાકનું […]

જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

August 12, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ […]

વડોદરામાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

August 12, 2019 TV9 Webdesk13 0

વડોદરામાં આવેલા પૂરના પાણી ઓસરી તો ગયા છે પરંતુ પૂરના કારણે શહેરભરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. સમગ્ર વડોદરામાં લોકો ગંદકીના કારણે હેરાન પરેશાન થઈ ગયા […]

વડોદરામાં ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, 33 જિલ્લાના 228 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જો વડોદરાની […]