વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO

વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO

વાયુ વાવાઝોડું તો ગુજરાતથી થોડું દૂર ફંટાયું છે પણ દરિયામાં કરંટ યથાવત છે. તિથલ બીચ વલસાડ ખાતે આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને મોટા મોજા ઉછળ્યા હતા. આ પણ વાંચો:  રાજ્યમાં સરકાર મેડિકલ…

Read More
વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  ભારે વરસાદના કારણે ગટરોમાંથી પાણી ઉભરાવાનું…

Read More
વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા

વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા

વાયુ ચક્રવાતના ભયના ઓથાર હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજ કમાણી કરીને રોજ ખાનારા માછી પરિવારોને ઘરમાં ચૂલો સળગાવવા પણ ફાંફા પડી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે. નર્મદા…

Read More
VIDEO: વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર, 20 થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે

VIDEO: વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર, 20 થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે

  વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. વાયુ વાવાઝોડાની વ્યાપક અસર પોરબંદરમાં જોવા મળી રહી છે. દરિયામાં લગભગ 20થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પોરબંદરથી આશરે 200 કિલોમીટર દુર વાયુ વાવાઝોડુ…

Read More
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

ડાંગ, વલસાડ, નવસારી, કપરાડા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે અને વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડાને લઈને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યાં…

Read More
વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ

વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ

વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં પહેલાં જ લઈ લેવા જોઈએ. વાવાઝોડા પહેલાંની તૈયારી વિશે…

Read More
જાણો કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાના નામ?

જાણો કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાના નામ?

દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, બુલબુલ જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં આવ્યા હતા. અરબ સાગર તરફથી વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું…

Read More
‘વાયુ’ વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

‘વાયુ’ વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

  દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે રવાના કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ…

Read More
વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

ગુજરાતમાં ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે. મેઘરાજીની પધરામણી થાય તે પહેલા ગુજરાત પર વાવાઝોડાના ખતરો મંડરાઈ રહ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છ નજીકથી વાયુ નામનું વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાના સંકટના પગલે સરકાર…

Read More
અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થોડાં દિવસોમાં થવાની જ છે પણ સાથે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારમાં 12…

Read More
WhatsApp પર સમાચાર