અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO

October 2, 2019 TV9 Webdesk13 0

ગીર સોમનાથમાં પણ ખેડૂતોના હાલ બેહાલ છે. લીલા દુષ્કાળથી ખેડૂતોમાં ફફડાટ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયા છે. મગફળી, કપાસ, બાજરી, જુવાર, સોયાબીન […]

પૂરના પ્રકોપ વચ્ચે ધ્રાંગધ્રામાં પુલ પર પાણી ફરી વળતા ફસાઈ કાર, જુઓ VIDEO

September 30, 2019 TV9 Webdesk13 0

પૂરના પ્રકોપ વચ્ચે ફસાઈ ગઈ કાર અને પછી શું થયું તે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. વાત છે સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પરની, જ્યાં આવેલા […]

પોરબંદરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

September 30, 2019 TV9 Webdesk13 0

પોરબંદર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેર, કુતિયાણા અને રાણાવાવમા મેઘરાજાએ તોફાની બેટિંગ […]

પૂણેમાં પૂરને કારણે 17ના મોત, 15 હજારથી વધુ લોકોને કરાયા રેસ્ક્યૂ, જુઓ VIDEO

September 27, 2019 TV9 Webdesk13 0

ગુરૂવારની રાત પૂણેવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. વર્ષોથી પૂણેમાં રહેતા લોકોએ જે દ્રશ્યો નથી જોયા તે દ્રશ્યો લોકોએ જોયા. આખી રાત પૂણેને વરસાદે ઘમરોળ્યું અને […]

ગંગા નદી બની ગાંડીતૂર! પૂર પ્રકોપના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk13 0

ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદી ગાંડીતૂર બની છે. ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા નદી ગાંડીતૂર બનતા લોકોની હાલત કફોડી બની છે. ગંગા નદીએ ભયજનક જળસ્તર […]

VIDEO: અમદાવાદમાં ફરીવાર પડ્યો ભારે વરસાદ, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

September 10, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડવાને કારણે પાણી ભરાયા છે. હાટકેશ્વર, જશોદાનગર, મણીનગર, વટવા, સિટીએમ વિસ્તારમાં વરસાદ પડવાથી […]

વલસાડ અને વાપી જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું, વાપીમાં 11.48 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

September 5, 2019 TV9 Webdesk13 0

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણમાં વલસાડ અને વાપી જિલ્લાને મેઘરાજાએ રીતસર ધમરોળ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વાપીમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ વરસ્યો છે, […]

રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ વરસાદ, મોટાભાગના વિસ્તારો જળબંબાકાર

September 2, 2019 TV9 Webdesk13 0

રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાત્રિ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. શહેરની વાત કરીએ તો સાત કલાકમાં સાત ઈંચ […]

મહાકાલની નગરીમાં મેઘતાંડવ, તણાઇ રહ્યા છે માણસો, જુઓ VIDEO

August 16, 2019 TV9 Webdesk13 0

મહાકાલની નગરી ઉજ્જૈનમાં આવ્યું છે પૂર. ઉજ્જૈનમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો […]

VIDEO: રાજકોટ મનપાની સામાન્ય સભા બની તોફાની, વિપક્ષી નેતાએ કહ્યું “કોઈના બાપની બીક નથી”

August 13, 2019 TV9 Webdesk13 0

રાજકોટ મનપાનું જનરલ બોર્ડ શરૂ થયાની સાથે જ સામાન્ય સભામાં વીપક્ષનો હોબાળો શરૂ થયો હતો. રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા […]

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફેરવાઈ તળાવમાં, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

રાજકોટમાં ગણતરીના સમયમાં અનરાધાર 17 ઈંચ વરસાદ વરસ્યો, જેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં […]

અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સ્વિમિંગ પુલ, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમાં પણ પાણી ભરાયા છે. સ્ટેડિયમમાં […]

SVP હોસ્પિટલના 15માં માળે ભરાયા પાણી, દર્દીઓમાં દોડધામ

August 10, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં રૂ.750 કરોડના ખર્ચે બનેલી સરદાર વલ્લભભાઈ હોસ્પિટલના 15માં માળે પાણી ભરાયું છે. અમદાવાદમાં મધરાતે પડેલા ભારે વરસાદમાં SVP હોસ્પિટલના 15માં માળે અચાનક પાણી ભરાવા […]

જૂનાગઢઃ રેલ્વે ગરનાળામાં સ્કૂલ બસ સાથે 30 વિદ્યાર્થીઓ ફસાયા, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

જૂનાગઢમાં મોડી રાતથી શરૂ થયેલી મેઘરાજાની બેટીંગ હજુ પણ શરૂ છે. શહેરમાં વરસેલા મુશળધાર વરસાદથી ઝાંઝરડા રોડના રેલ્વે ગરનાળામાં સ્કૂલ બસ ફસાઈ છે. નોબલ સ્કૂલની […]

વડોદરામાં ઠેર-ઠેર ભરાયા પાણી, જુઓ VIDEO

August 10, 2019 TV9 Webdesk13 0

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, 33 જિલ્લાના 228 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જો વડોદરાની […]

VIDEO: સુરતના ઓલપાડમાં આભ ફાટતા જળબંબાકાર, ચારે તરફ પાણી જ પાણી

August 3, 2019 TV9 Webdesk13 0

સુરતના ઓલપાડમાં આભ ફાટ્યુ છે. સમગ્ર ઓલપાડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તો સરકારી કચેરીમાં પણ પાણી […]

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

August 3, 2019 TV9 Webdesk13 0

સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકમાં જ 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી […]

રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, જુઓ VIDEO

August 2, 2019 TV9 Webdesk13 0

રાજકોટમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી. રાજકોટના યાજ્ઞિક રોડ, જવાહર રોડ, સર્કિટ હાઉસ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. રાજકોટમાં 1 કલાકમાં જ […]

વડોદરાવાસીઓ ચેતી જજો! રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો મગર, જુઓ VIDEO

August 1, 2019 TV9 Webdesk13 0

ભારે વરસાદથી વડોદરાની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે અહીના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મગર ઘૂસી ગયો છે. અહીં આવેલી રાજસ્તંભ સોસાયટીમાં ભરાઈ ગયેલા પાણીમાં મગર તરતો […]

VIDEO: અમદાવાદમાં અનરાધાર વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ

July 31, 2019 TV9 Webdesk13 0

મેઘરાજાએ આજે રાજ્યના ત્રણ મોટા શહેરોને ધમરોળ્યા. સવારે સુરત, બપોરે વડોદરા અને મોડી સાંજે અમદાવાદને મેઘરાજાએ ધમરોળ્યું. અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો […]

સુરતના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી, સ્કૂલ કરવી પડી બંધ, જુઓ VIDEO

July 31, 2019 TV9 Webdesk13 0

સુરત જિલ્લામાં મેઘમહેર વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારના આ દૃશ્યો છે, જ્યાં મોટી માત્રામાં વરસાદી પાણીનો ભરાવો થયો […]

બોડેલીના રણભૂન ગામ પાસે કોઝવે પર ફરી વળ્યા પાણી, શાળાના બાળકોના જીવ જોખમમાં, જુઓ VIDEO

June 28, 2019 TV9 Webdesk11 0

ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રણભૂન ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકો અને વિદ્યર્થીઓને કોતર પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો […]

અમદાવાદમાં વરસાદ પડ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

June 18, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના અમુક વિસ્તારોની હાલત વરસાદના લીધે કફોડી થઈ ગયી છે અને પાણી ભરાઈ ગયા છે. જ્યારે વરસાદ પડ્યો ત્યારે પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

June 18, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં […]