રાજયમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, 23 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે

January 20, 2020 TV9 Webdesk12 0

રાજયમાં ઠંડીને લઇને ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ઠંડી સામાન્ય રહેશે. અગાઉ પાંચ દિવસ માટે કોલ્ડવેવની […]

વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, 24થી 48 કલાકમાં વરસાદની આગાહી

July 19, 2019 TV9 WebDesk8 0

વિરામ બાદ ફરીથી મેહુલિયો વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24થી 48 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી […]

આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

June 20, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાની અસર ગુજરાતમાં થઈ છે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સપ્તાહમાં વરસાદ પડી શકે છે. વાયુના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે અને […]

વાયુ વાવાઝોડું ગુજરાતમાં ચોમાસું બગાડી શકે છે, વરસાદ પાછો ઠેલાવાની શક્યતાઓ

June 10, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે. મેઘરાજીની પધરામણી થાય તે પહેલા ગુજરાત પર વાવાઝોડાના ખતરો મંડરાઈ રહ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છ નજીકથી વાયુ નામનું વાવાઝોડું પસાર […]

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર હરકતમાં, પરિસ્થિતિને પહોંચી વળવા NDRF, કોસ્ટગાર્ડની ટીમોને કરાઈ એલર્ટ

June 10, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાની આશંકાના પગલાને લઈને ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી છે. તેમાં આગામી વાયુ વાવાઝોડું જો ગુજરાત પર ત્રાટકે તો કેવી રીતે રાહત અને બચાવ […]

‘વાયુ’ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

June 10, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ […]

ગુજરાતમાં 12 જૂને મોડી સાંજે ત્રાટકી શકે છે વાવાઝોડું, 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

June 10, 2019 TV9 WebDesk8 0

ગુજરાત સરકારને પણ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સર્તક રહેવા જણાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડું જો ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં વેરાવળથી લગભગ 1000 કિમીથી […]

અતિભારે વરસાદ સાથે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

June 10, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થોડાં દિવસોમાં થવાની જ છે પણ સાથે વાવાઝોડાનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી […]

રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

May 27, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આજે અમદાવાદમાં લોકોને વધારે ગરમી લાગી શકે છે. અમદાવાદમાં આજે તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે […]

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today

અમરેલી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

May 17, 2019 TV9 Webdesk11 0

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજુલાના ડુંગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. […]

ચોમાસાને લઈ ખાનગી કંપનીએ કરી આગાહી, આ વર્ષે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાનું અનુમાન

May 14, 2019 TV9 Webdesk12 0

દક્ષિણ પશ્વિમ ચોમાસું 2019ની ઉધી ગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રાઇવેટ સેક્ટરની કંપની સ્કાઇમેટ વેધર સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે, ચાલું વર્ષે ચોમાસું સમયસર આવશે. […]

જાણો આ ઉત્તરાયણ પર કયા સમયે હશે ફૂલ પવન, પતંગ ઉંચે આકાશમાં ચગશે કે છૂટ અપાવીને થાકી જશો વાંચો આ ખબરમાં

January 9, 2019 TV9 Web Desk3 0

નવા વર્ષે કોઈ પણ ગુજરાતીને સૌથી વધુ કોઈ વાતની ચિંતા રહેતી હોય તો તે છે કે આ ઉત્તરાયણે પવન કેવો રહેશે? પહેલાની જેમ આ ઉત્તરાયણ […]

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

December 18, 2018 TV9 Web Desk3 0

ગુજરાત રાજ્યભરમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે. તો અમદાવાદ અને અન્ય મહાનગરોમાં પણ ભારે ઠંડી […]