Rajkot Women Congress stages protest against increasing prices of daily used commodities

મોંઘવારી મુદ્દે વિરોધ! રાજકોટ મહિલા કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર સામે કર્યા સૂત્રોચ્ચાર

February 14, 2020 TV9 Webdesk13 0

વધતી મોંઘવારીને લઈ રાજકોટમાં મહિલા કૉંગ્રેસે બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો. કૉંગ્રેસની મહિલા કાર્યકરોએ ભાજપ સરકાર સામે નારેબાજી કરીને વિરોધ વ્યક્ત કર્યો, જેમાં NSUIના […]