ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો: ધો.6ના પાઠ્યપુસ્તકમાં ગુજરાતના નકશામાં નથી છોટાઉદેપુર સહિત 6 જિલ્લાઓ!

ગુજરાત શિક્ષણ બોર્ડનો છબરડો: ધો.6ના પાઠ્યપુસ્તકમાં ગુજરાતના નકશામાં નથી છોટાઉદેપુર સહિત 6 જિલ્લાઓ!

ગુજરાત શિક્ષણ બોર્ડેનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. ધોરણ 6ના સામાન્ય વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં હજુ પણ ગુજરાતનો જૂનો નકશો જ છાપવામાં આવ્યો છે. આ નકશામાં 26 જિલ્લા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે કે હાલ ગુજરાતમાં 33…

Read More
WhatsApp પર સમાચાર