તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, ‘વાહ, છોટે નવાબ, વાહ’ VIDEO

કરીના કપૂર ખાન વિદેશમાં દીકરા તૈમૂર સાથે રજાઓ પસાર કરવા ગઈ હતી. ત્યારે હાલમાં જ તે એરપોર્ટ પર તૈમૂર સાથે જોવા મળી. જુઓ તૈમૂરના લેટેસ્ટ ફોટોઝ અને વીડિયો જેમાં તેના એરપોર્ટ લૂકની ભારે ચર્ચા થઈ રહી છે.

તૈમૂર અલી ખાન બૉલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંનો એક છે. ઘણાં દિવસોથી તૈમૂર મૉમ કરીના સાથે વિદેશમાં હતો જે ઈન્ડિયા પરત ફર્યા છે. અને સોશિયલ મીડિયા પર તૈમૂરના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યાં છે.

તૈમૂર લાલ કલરના જૉગર્સ સૂટમાં ઘણો ક્યૂટ લાગી રહ્યો હતો. તો કરીના કપૂર ખાને મરૂન કલરનું લેધર જેકેટ, સનગ્લાસીસ અને બ્લેક બૂટ્સમાં કૂલ અને સ્ટાઈલિશ લૂકમાં નજરે ચઢી.

જુઓ VIDEO:

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તૈમૂર, કરીના અને સૈફ અલી ખાન સાથે પેરિસમાં ક્રિસમસ વેકેશન મનાવી રહ્યા હતા. પહેલા તૈમૂરનો બર્થ ડે સ્વિટ્ઝરલેન્ડમાં ઉજવ્યો અને ત્યાંથી તેઓ પેરિસ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: કરીના કપૂરે નવા વર્ષે પહેર્યો એટલો મોંઘો ડ્રેસ જેની કિંમતમાં તમે સ્વિત્ઝર્લેન્ડ 21 વાર આવ-જા કરી શકો છો

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Kutch: Residents of Baroi village thrash contractor of Panchayat for not getting regular water- Tv9

FB Comments

Hits: 3590

Comments are closed, but trackbacks and pingbacks are open.