બોલીવૂડ અભિનેતા સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર ગણપતિની જયકાર કરતો VIDEO વાઈરલ

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દિકરો તૈમૂર અલી ખાન હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. 2 વર્ષના તૈમૂરના લાખો દિવાના છે. તેની એક ઝલક માટે ફેન્સ રાહ જોતા હોય છે. ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન તૈમૂરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. તૈમૂર ગણપતિના તહેવારમાં મસ્ત નજર આવે છે.

READ  બોલો તા રા રા રા...ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO

https://www.instagram.com/p/B2OdUL6lWzb/?utm_source=ig_web_button_share_sheet

આ પણ વાંચોઃ નિલકંઠ વર્ણી વિશે વિવાદમાં જૂનાગઢમાં અખાડાના સાધુ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સમાધાન ચર્ચા

કરિશમા કપૂરે પોતાના ઈન્સા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમા તૈમૂર અલી ખાન ગણેશજીનો જયકાર કરી રહ્યો છે. વીડિયોમાં તૈમૂર પોતાના મામા આદર જૈન સાથે છે. અને મસ્તી કરી રહ્યો છે.

FB Comments