જલદી વધી શકે છે તમારો પગાર, સરકાર લાવી રહી છે EPFOના નિયમોમાં બદલાવ

/take-home-salary-of-employee-can-be-increased-if-employee-lower-his-pf-contribution

નોકરી કરનારા લોકો માટે સારા સમાચાર આવી શકે છે. સરકાર એવું વિચારી રહી છે કે ઈપીએફઓ(EPFO)માં યોગદાન ઘટાડવા અંગે વિકલ્પ આપવામાં આવે. આમ જે લોકોને વધારે રકમ ઈપીએફઓમાં જતી હોય તેને લઈને કોઈ નવો વિકલ્પ સરકાર આપી શકે છે. આ વિકલ્પના લીધે પગારમાં વધારો થવાના અણસાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

/take-home-salary-of-employee-can-be-increased-if-employee-lower-his-pf-contribution

આ પણ વાંચો :   જાણો શું છે QR કોડ અન કેવી રીતે કરે છે તે કામ? જુઓ VIDEO

READ  ‘ગુજરાતના 6 પાકોના બધી જ APMCના ભાવ જાણો’

પ્રોવિન્ડ ફંડમાં કંપનીનું યોગદાન 12 ટકા છે જે બન્યું રહેશે અને તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં એવી પણ જાણકારી મળી રહી છે. આ સિવાય ઈપીએફઓ અને ઈએસઆઈસીને પણ કોર્પોરેટમાં બદલવાનો કોઈ જ વિચાર સરકાર કરી રહી નથી. જેને લીધે તેઓ સ્વતંત્ર સંસ્થાની જેમ જ કામ કરી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આણંદ બાદ સાણંદમાં પણ બોગસ વોટિંગનો વીડિયો વાઈરલ, આ બૂથ પર થઈ શકે છે રિ-પોલિંગ

આ માટે સરકાર એક બિલ પણ લાવી રહી છે. જેના લીધે 50 કરોડ લોકોને સુરક્ષા મળી રહેશે. સોશિયલ સિક્યુરિટી ફંડ બનાવવાનું આ પણ બિલમાં છે. આ સિવાય અન્ય વેલફેર લાભો પણ લોકોને આ નવા બિલથી મળી શકશે. આ અઠવાડિયામાં સંસદમાં સોશિયલ સિક્યોરીટી બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  એક મહિલાને ટ્રેનમાં આવ્યા પીરિયડ, મિત્રએ કરી રેલ વિભાગને કરી TWEET, અને રેલ વિભાગે કર્યું કંઈક એવું કે સૌ કોઈ રહી ગયા દંગ

આ બિલ મુજબ કોઈપણ નાની કંપની કે એકમ હોય જેમાં 10થી વધારે લોકો કામ કરતાં હોય તેને ઈએસઆઈસીના લાભ મળવાપાત્ર રહેશે. જે કામ જોખમી હોય તેમાં તો ફરજીયાતપણે આ લાભ કંપનીએ આપવાનો રહેશે.

Top 9 Metro Of The Day : 28-02-2020 | Tv9GujaratiNews

FB Comments