પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

Tantrik raped minor girl on pretext of curing illness in Radhanpur Patan

પાટણમાં એક તાંત્રિક પર લાગ્યો છે સગીરા પર દુષ્કર્મનો આરોપ. રાધનપુરના એક તાંત્રિકે વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીમાં જણાવ્યા અનુસાર, તાંત્રિકે વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી અને ત્યારબાદ આશ્રમમાં જ દુષ્કર્મ આચર્યું. આ અંગે સગીરાએ પરિવારજનને જાણ કરી ત્યારે ભાંડો ફૂટ્યો. હાલ આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

READ  ભાવનગરની APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.4645, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા

FB Comments