પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

તાપી ઉકાઈ ડેમની જળ સપાટી 337.29 ફૂટ પહોંચી છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ખોલાવામાં આવ્યા છે. ડેમમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

આ પણ વાંચો: VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ તલોદમાં પોણા 4 ઈંચ વરસાદ

 

[yop_poll id=”1″]

READ  ફરાર થઈ ગયેલાં નીરવ મોદીની થઈ શકે છે ગમે ત્યારે ધરપકડ, લંડનની કોર્ટે ઈશ્યુ કર્યું વોરંટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments