વિશ્વ યોગ દિવસ નિમિત્તે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમે લોકો સાથે કર્યા યોગ, જુઓ આ VIDEO

Tarak Mehta Ka Ooltah Chashma team celebrates Yoga Day at Juhu beach in Mumbai

વિશ્વમાં દરેક જગ્યાએ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને હસાવતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ પણ યોગમાં જોડાઇ હતી. મુંબઇના જૂહુ બીચ પર સામાન્ય લોકો સાથે મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે યોગ કર્યા હતા. લોકોને સ્વાસ્થ્ય તંદુરસ્તીનો સંદેશ આપ્યો હતો.

FB Comments
READ  મુંબઈમાં ફરવા નીકળ્યા 'છોટે નવાબ', આવખતે પહેર્યો કૂર્તો, સોશિયલ મીડિયા પર ફરી એક વાર છવાયા તૈમૂર અલી ખાનના આ COOL PICS