રાજકોટઃ ચાની હોટલ સવારે 8થી સાંજે 4 સુધી ખુલશે, હોટલ પર ઉભા રહીને ચા પીવાની છૂટ નહીં

Tea stalls allowed to start takeaway service from 8 am to 4 pm Rajkot

રાજકોટમાં ચાની હોટલો અંદાજે બે મહિના બાદ ખુલશે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ચાની હોટલો ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ રાજકોટ વાસીઓ ચાની હોટલ પર ઉભા રહીને ચુસ્કી નહીં મારી શકે. ગ્રાહકોએ ચાની ડિલિવરી લઈને જતા રહેવાનું રહેશે.

આ પણ વાંચો: દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments