VIDEO: ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે ડેમ પર ફરવા આવેલા શિક્ષકનું ડૂબી જવાથી મોત

ગીર સોમનાથમાં ડેમમાં ડૂબી જવાને કારણે એક શિક્ષકનું મોત થયું છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર પાસે આ ડેમ આવેલો છે. જ્યાં દીવના શિક્ષકો ફરવા આવ્યા હતા. તે દરમિયાન મૂળ રાજસ્થાનના વતની અને દીવની કેન્દ્રીય શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવાન ડૂબી જતા તેનું મોત થયું.

આ પણ વાંચોઃ સુરતમાં શહીદોને સલામ કાર્યક્રમમાં આતંક મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ગર્જના

 

FB Comments
READ  મહાશિવરાત્રી: સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી