શિક્ષકે વિદ્યાર્થીને માર્યો બેફામ માર! ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Teacher mercilessly thrashes student in Rajkot

શિક્ષકને બેફામ માર મારતા શિક્ષકના સીસીટીવી સામે આવ્યા. ધટના છે રાજકોટની ધ રોયલ સ્કૂલની જયાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીને અપશબ્દો બોલવાની સાથે માર મારવા લાગ્યા. જોકે શિક્ષકની આ કરતૂત CCTVમાં કેદ થઈ હતી.

READ  રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: BUDGET 2020: બજેટમાં રેલવે માટે કરવામાં આવી અનેક જાહેરાત

FB Comments