વિરાટની સેનાને માર્ગદર્શન આપવા માટે થઈ ગઈ પસંદગી, આ વ્યક્તિ બન્યા કોચ

ક્રિકેટ એડવાઈઝરી કાઉંસિલ દ્વારા શુક્રવારની સાંજે એક એલાન કર્યું છે. જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે રવિ શાસ્ત્રી જ 2021 સુધી ભારતીય ટીમના કોચ બની રહેશે. મુંબઈ ખાતે કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઈઝરી કાઉન્સીલ દ્વારા 6 શોર્ટ લિસ્ટ ઉમેદવારનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કુંભ મેળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ કર્મચારીઓનું કર્યું સમ્માન, તમે પણ જોઇને પ્રશંસા કરશો

આ પણ વાંચો:   IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ, જુઓ VIDEO

ન્યૂઝીલેન્ડના કોચ માઈક હેસન અને ઓસ્ટ્રેલિયાના ટૉમ મૂડી ત્રીજા નંબરે રહ્યાં છે. રવિ શાસ્ત્રીએ પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઈન્ટરવ્યૂ આપ્યું હતું. તેઓ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપિલ દેવ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પણ પસંદ રહી છે.

READ  કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોચ અને સ્ટાફ માટે 2000 લોકોએ આવેદન આપ્યું હતું. જેમાંથી 6 લોકોની પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વમાં કપમાં હારી હતી. ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં જ ફેંકાઈ ગયી હતી.

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.
FB Comments