કેપ્ટન કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન, વિશ્વ કપ દરમિયાન આપ્યા હતા આર્શીવાદ

team india and virat kohlis superfan charulata patel passes away virat kohli na superfan dadi charulata patel nu nidhan worldcup darmiyan aapya hata aashirvad

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન થયું છે. ક્રિકેટ વિશ્વ કપ 2019 દરમિયાન દાદી ચારૂલતા પટેલે કેપ્ટન વિરાટ કોહલીને આર્શીવાદ આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્ર: સાંઈધામ શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ, સાંઈ જન્મભૂમિ પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી વકર્યો વિવાદ

ત્યારબાદ તેમને વિરાટ કોહલીની દાદી તરીકે ઓળખાણ મળી હતી. વિરાટ કોહલીએ તેમની સાથે તસ્વીરો પણ શેયર કરી હતી. 87 વર્ષીય દાદી ચારૂલતા પટેલનું ગુરૂવારે નિધન થયું છે. આ વાતની જાણકારી BCCIએ તેમના ટ્વીટર હેન્ડલ પર આપી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં માસૂમોના મોત બાદ રાતોરાત અમદાવાદમાં તંત્ર જાગ્યું, ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટીના ચેકિંગની કાર્યવાહી

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments