મહિલા T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ સંભાળશે કપ્તાન પદ?

team-india-announced-for-women-t-20-world-cup-harmanpreet-kaur-will-lead-the-team

ICC મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત 21 ફેબ્રુઆરીના રોજ થઈ રહી છે. ટી-20 માટે ભારતીય ખેલાડીઓની પણ જાહેરાત કરી દેવાઈ છે. 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને આ વખતે કમાન હરમનપ્રીત કૌર સંભાળી રહી છે. આથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સુકાની પદ હરમનપ્રીત કૌરના હાથમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લગ્ન પત્રિકા અને બિલ બુક બાદ હવે સુરતની મહિલાઓએ અલગ અંદાજમાં દેખાડ્યો 'નમો' પ્રેમ

https://twitter.com/BCCIWomen/status/1216250328909135872?s=20

આ પણ વાંચો :   JNU વિવાદને લઈને દેશની 208 જેટલી શૈક્ષણિક સંસ્થાના VCએ PM મોદીને પત્ર લખ્યો

આ છે આખી ટીમ

સ્મૃતિ મંધાના – ઉપ કપ્તાન
હરમનપ્રીત કૌર – કેપ્ટન
શેફાલી વર્મા
જેમિમા રોડ્રિગ્સ
હરલીન દેઓલ
દીપ્તી શર્મા
વેદા કૃષ્ણમૂર્તિ

team-india-announced-for-women-t-20-world-cup-harmanpreet-kaur-will-lead-the-team

ઋચા ઘોષ
તાનિયા ભાટિયા
પૂનમ યાદવ
રાધા યાદવ
રાજેશ્વરી ગાયકવાડ
શિખા પાંડે
પૂજા વસ્ત્રાકાર
અરુંધતિ રેડ્ડી

READ  એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ આ 15 ખેલાડીની સાથે એક વધારે ખેલાડી તરીકે નૂજહત પરવીનને પણ મોકો આપવામાં આવ્યો છે. તેને 16માં ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તે ટી-20 વિશ્વકપની સાથે યોજાનારી ત્રિકોણીય વનડેના સમયે ભાગ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતના વેવાઈ-વેવાણની લવસ્ટોરીનો કિસ્સો ફરી થયો તાજો...વેવાઈ અને વેવાણે એક મકાન રાખ્યું ભાડે

 

 

Top 9 National News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments