2011 બાદ પહેલી વાર જુઓ ટીમ ઇન્ડિયાનો આવો દિલ ખુશ કરી દેનાર ડાન્સ કરતો VIDEO

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે 71 વર્ષોના ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં પહેલી વાર 2-1થી માત આપી ઇતિહાસ રચી દિધો.

ચાર ટેસ્ટ મૅચોની સિરીઝમાં શાનદદાર વિજય બાદ ભારતીય ટીમ અને ફૅન્સના જશ્નનો અનોખો અંદાજ ઇંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ સાથીઓને કર્યા મજબૂર

ટીમ ઇન્ડિયા સિડની ટેસ્ટ મૅચ સમાપ્ત થયા બાદ પોતાની હોટેલથી રવાના થઈ રહી હતી, ત્યારે ભારત આર્મીના બૅંડની ધુનો પર હાર્દિક પંડ્યા, રિષભ પંત અને કૅપ્ટન વિરાટ કોહલીએ મન મૂકીને ધમાકેદાર ડાન્સ કર્યો.

READ  ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ ઈરફાન પઠાણે કર્યો આ મોટો ખુલાસો

આ પણ વાંચો : 2019માં શનિ મહારાજની શરારતોથી આ 6 રાશિઓના જાતકો રહેશે હેરાન-પરેશાન, બાકી 6 રાશિઓના જાતકોને થશે ઘી-કેળા

હાર્દિક પંડ્યાએ તો પોતાના ડાન્સથી ધમાલ મચાવી દિધી. હાર્દિકને ફૉલો કરતા કેએલ રાહુલ, રિષભ પંત અને કોહલીએ પણ પોતાના પગ થિરકાવ્યા.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ભારત આર્મીએ ઢોલની ધુન પર મેરે દેશ કી ધરતી સના ઉગલે… ગીત વગાડ્યું કે જેના પર આખી ટીમ ઇન્ડિયાએ હોટેલની લૉબીમાં જ ધમાકેદાર ડાન્સ કર્યો.

READ  3rd T20: ભારતને ત્રીજો ઝટકો, કોહલી 9 રન બનાવી થયો આઉટ

આ પણ વાંચો : ગુજરાતી ક્રિકેટર પુજારા કાંગારૂઓને ક્રિકેટમાં હરાવી તો શકે, પણ ડાન્સ નથી કરી શકતો : જુઓ પુજારાનો FUNNY DANCE VIDEO

નોંધનીય છે કે ઇંગ્લૅંબના બાર્મી-આર્મીની જેમ ભારત આર્મી ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરનાર એક ગ્લોબલ ફૅન ગ્રુપ છે.

આપ પણ જુઓ Video :

https://twitter.com/SemperFiUtd/status/1082162570096726016

[yop_poll id=515]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments