કોહલીએ વાત વાતમાં આપ્યો સંકેત, જાણો ધોનીને ફરીથી ટીમમાં મોકો મળશે કે નહીં?

team-india-door-closed-for-mahendra-singh-dhoni-virat-kohli-drops-big

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. તેઓ પાછા ફરશે અને મેદાનમાં ઉતરશે તેની રાહ તેમના ચાહકો જોઈ રહ્યાં છે. ધોનીના લીધે ભારતની ટીમે ઘણીબધી સિદ્ધીઓ મેળવી છે. ધોનીના રિટાયરમેન્ટને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. જો કે ધોની પરત આવશે કે નહીં તે અંગે વિરાટ કોહલીએ એક ઈશારો કરી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદમાં આક્રોશમાં આવીને યુવકે પોતાના મિત્રની જ કરી નાખી કરપીણ હત્યા

team-india-door-closed-for-mahendra-singh-dhoni-virat-kohli-drops-big

આ પણ વાંચો :   બનાસકાંઠા દિયોદર અને ભાભર પંથકમાં પણ કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિતાતુર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધોની 4 નંબર પર બેટિંગ કરતાં હોય છે. જો કે આ ક્રમ કોઈ ચોક્કસ નથી પણ મોટેભાગે ધોની આ નંબર પર બેટિંગ કરવા માટે ઉતરતા હોય છે. વિરાટ કોહલીએ એક જાહેરાત કરી છે કે હવે તેઓ 4 નંબર પર ઉતરશે. જો કે કોહલીએ એવું નથી કહી દીધું કે તેઓ ધોનીને કોઈ મોકો જ નથી આપવા માગતા પણ એવું કહી દીધું કે તેઓ 4 નંબર પર બેટિંગ કરવા માટે ઉતરશે. કોહલીએ કહ્યું કે શિખર ધવન અને કેએલ રાહુલને તે મોકો આપવા માગે છે અને તેના લીધે 4 નંબર પર ઉતરશે.

READ  મુકેશ અંબાણીએ પાકિસ્તાનને માર્યો એવો જોરદાર તમાચો કે દર-બ-દરની ઠોકર ખાવા મજબૂર થઈ ગયું PCB

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ભારતની ટીમ ન્યૂઝીલેન્ડ ખાતે જઈ રહી છે. આ મેચમાં લોકોને એવી આશા હતી કે ધોનીને પરત લાવવામાં આવશે. જો કે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગયી છે અને તેમાં ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી. આમ કોહલીએ ઈશારો કરી દીધો કે છે ટીમમાં 4 ખેલાડીની જગ્યા સ્પષ્ટ છે અને હવે કોઈને મોકો મળી શકે તેમ નથી.

READ  IND vs NZ : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીઓ ભારતની બાજી બગાડી શકે છે! વાંચો વિગત

 

Anand: Mentally unstable youth jumps off mobile tower, dies| TV9News

FB Comments