ખુશખબર, જો ભારતની આ ટ્રેન મોડી પડી તો મુસાફરોને ચૂકવવામાં આવશે વળતર

ભારતમાં જ ટ્રેનને લઈને લેટ થવાની એક મોટી સમસ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે એક સારી ખબર આવી છે. જો ટ્રેન મોડી પડશે તો તમને તેનું વળતર ચૂકવવામાં આવશે. આ સુવિધા ભારતની એક ખાસ ટ્રેનમાં શરુ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, જાણો હવે ક્યાં જરૂરી નથી આરોગ્ય સેતુ એપ ?

આ પણ વાંચો :  RTIને લઈને સુપ્રીમ કોર્ટે ફટકારી કેન્દ્ર અને રાજ્યોને નોટિસ, આપ્યો આ આદેશ

ભારતની ખાનગી ટ્રેન તેજસ જો તેના સમયથી એક કલાક જેટલી મોડી પડશે તો મુસાફરોને રેલવે વિભાગ દ્વારા વળતર ચૂકવવામાં આવશે. ભારતમાં દિલ્હી-લખનઉ અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેનને ચલાવવાની જવાબદારી ખાનગી રીતે IRCTCને સોંપવામાં આવી છે.

READ  અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: જાણો નવસારીના ખેડૂતો સરકાર પાસે શું ઈચ્છી રહ્યાં છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સપ્ટેમ્બરના અંત સુધીમાં આ સેવા શરુ કરવામાં આવશે તેવા અહેવાલ છે. જો આ રુટ પર ચાલનારી ટ્રેન મોડી પડશે તો અધિકારીઓએ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે. તેજસ ટ્રેન વિશે તમને જણાવી દઈએ કે તેમાં વિમાન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સિંગારેટનું સેવન ના કરે તે માટે પણ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી આખી ટેનનું નિયંત્રણ પણ કરવામાં આવે છે અને નજર રાખી શકાય છે. મુસાફરોને ચાર્જિંગ પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે.

FB Comments