હવામાન વિભાગની આગાહીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધશે!

temperature-to-go-up-on-day-of-trumps-visit-in-ahmedabad-predicts-met-dept

અમદાવાદમાં ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 ફેબ્રુઆરીએ તાપમાન વધીને 35 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઠંડા પ્રદેશમાંથી આવતા ટ્રમ્પ અમદાવાદની ગરમી સહન કેવી રીતે કરશે.

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, VIDEO થયો વાયરલ

તો બીજીતરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ લઘુત્તમ તાપમાન ઘટશે અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને 34 ડિગ્રી રહેવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ તાપમાન વધશે.

READ  VIDEO: ઈસનપુરમાં બે ભાઈઓની કરતૂત, નજીવી બાબતમાં યુવકને જીવતો સળગાવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments