કાવેરી નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર ડૂબ્યું પાણીમાં, જુઓ VIDEO

નવસારી જિલ્લામાં મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. જિલ્લાના ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાંસદા તાલુકામાં વરસાદના કારણે કાવેરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલીથી પસાર થતી કાવેરી નદી પણ બંને કાઠે વહી રહી છે. નદીમાં પૂરના કારણે કિનારાનું મંદિર પાણીમા ડૂબી ગયુ છે. વાંસદાનું પાટાફળિયા ગામ તેમજ ચીખલીના 2 ગામો કાવેરી નદીના પૂરના કારણે સંપર્ક વિહોણા બન્યા છે.

READ  એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડૂબતા યુવકનો LIVE વીડિયો આવ્યો સામે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Amit Shah unanimously re-elected as BJP Chief - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

FB Comments