આ રાજ્યમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે, મુખ્યપ્રધાને કરી જાહેરાત

Temples, mosques and churches in Karnataka to open after May 31st aa rajya ma 31st may thi mandir, mosques ane churches khula mukase CM e kari jaherat
પ્રતિકાત્મક તસ્વીર

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે દેશમાં ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ છે. તેની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે કર્ણાટકમાં 31મી મેથી મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકાશે. જેની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન 4માં ઘણા રાજ્યોએ ધંધા-રોજગાર માટે થોડી છુટછાટ આપેલી છે.

READ  VIDEO: સ્કૂલની ચાલુ વાનમાંથી એક સાથે 3 બાળકો પડી જવાની ઘટના સામે આવી, શું વિદ્યાર્થીઓ નથી સુરક્ષિત ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments