બેરોજગારીમાં થશે વધારો! ભાવનગરના ઉદ્યોગો મુશ્કેલીમાં, જુઓ VIDEO

ભાવનગરમાં અધિક માસમાં દુકાળ જેવી સ્થિતિ ઉભી છે. ભાવનગરમાં એક તરફ રોજગારીના ફાંફા છે, નવા ઉદ્યોગો ન આવવાથી બેરોજગારીનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત પ્રદુષણ બોર્ડે નવા ઉદ્યોગોની મંજૂરી બંધ કરતા મુશ્કેલી વધી છે. ઔદ્યોગિક વિસ્તૃતિકરણ પર બ્રેક લાગી ગઈ છે. હાલ સમગ્ર ધ્યાન પ્રદુષણને કાબુમાં લેવા તરફ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પરિણામે ભાવનગરની ચિત્રા જીઆઈડીસીમાં નવા ઉદ્યોગોને હવે મંજૂરી નહીં મળે.

READ  'Do you want to win Election by supporting hooliganism?' Cong's Indranil Rajguru asks CM Rupani - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments