હવે ગુજરાતના આ યાત્રાધામ પર પણ ટેન્ટ સિટી! કરાવી શકો છો ઑનલાઈન બૂકિંગ

ચાંપાનેરના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક વડા તળાવ પાસે ટેન્ટ સિટીને ખૂલ્લુ મૂકાયું છે. જિલ્લા કલેક્ટરે 1 મહિના માટે ટેન્ટ સિટીને ખૂલ્લુ મૂક્યું છે. મહત્વનું છે કે પાવાગઢના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને લોકોને તેનું ઐતિહાસિક મહત્વ સમજાવવા દર વર્ષે પંચ મહોત્સવનું આયોજન કરવામા આવે છે.

5 દિવસીય મહોત્સવ આ વખતે 22 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે પંચ મહોત્સવમાં વધુને વધુ પ્રમાણમાં લોકો ઉમટે તેવા હેતુ સાથે ટેન્ટ સિટી 1 મહિના માટે રહેશે. ટેન્ટ સિટીમાં 50 જેટલા લક્ઝ્યુરિયસ ટેંટ ઉભા કરવામાં આવ્યા છે જેનું ઑનલાઈન બૂકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત વડા તળાવ નજીક એમ્યુઝમેન્ટ પાર્ક, ફૂડ બજાર, ફોટોગ્રાફી વર્કશોપ, પિલગ્રિમેજ ટૂર ક્રાફ્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો: શિયાળામાં વધી રહેલા વજનને કાબૂમાં રાખવું છે? આ રહ્યાં 5 ઘરગથ્થૂ ઉપાય

પાવાગઢમાં ટેન્ટ સિટી

22 ડિસેમ્બરથી પંચમહોત્સવનો પ્રારંભઆકર્ષણનું કેન્દ્ર બનશે ટેંટ સિટી
1 મહિના માટે ખૂલ્લુ મૂકાયુ ટેંટ સિટી


50 જેટલા લક્ઝ્યુરિયસ ટેંટ!
નજીવા દરે મળશે ટેંટમાં રહેવા

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Banaskantha : 10 ft deep breach in canal leads to huge loss of water | Tv9Gujaratinews

FB Comments

TV9 Web Desk3

Read Previous

ઈશા અંબાણીને સાસુએ ગિફ્ટમાં આપ્યો સોનાનો બ્લાઉઝ, એક બ્લાઉઝની કિંમતમાં તમારા ઘરમાં 20 લગ્ન થઇ જાય

Read Next

રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

WhatsApp પર સમાચાર