જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ઘર્ષણ, 2 આતંકીઓ ઠાર

MHA: It has been decided to withdraw 72 companies of Central Armed Police Forces from J&K| TV9News

જમ્મૂ-કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ થવાની ખબર સામે આવી છે. ગાંદરબલના ગુંડ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ મંગળવાર સવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મૂ-કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની 6 AK-47 સાથે ધરપક્ડ કરવામાં આવી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ હાલમાં ચાલુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યુ. સુરક્ષાદળો તરફથી તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ હાલમાં પણ ચાલુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતના CMનું રૂ.191 કરોડનું નવું વિમાન પ્રથમ ઉડાન ભરશે, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments