નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો

જમ્મુ કશ્મીરમાં બુધાવારે આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો છે. અનંતનાગના બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં CRPFના 5 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને માર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: કેન્દ્રએ વતન જવા આપી પરવાનગી, પરપ્રાંતિયો અરજી કરવા પહોંચ્યા કલેક્ટર કચેરી

સૂત્રોના જણાવ્યા અનુસાર અનંતનાગમાં 2 આતંકવાદી બાઈક પર આવ્યા અને CRPF તેમજ પોલીસ જવાનો પર ફાયરીંગ શરૂ કર્યુ. જેમા પોલીસના SHO પણ ઘાયલ થયાના સમાચાર છે તેમજ શહીદોમાં એક ASI પણ સામેલ છે. હાલ સેના અને આતંકવાદી વચ્ચે ફાયરીંગ ચાલુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: બજેટ જાહેર થયાના બીજા દિવસથી જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો પહેલો માર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

 

FB Comments