જમ્મુ-કાશ્મીર: સોપોરમાં CRPFના પેટ્રોલિંગ દળ પર આતંકી હુમલો, સુરક્ષાદળોએ ફાયરિંગ સ્પોટને કોર્ડન કર્યો

Terrorists fired upon a CRPF patrolling party in Sopore, Jammu & Kashmir Jammu Kashmir sopore ma CRPF na petroling dal par atanki humlo suraksha dal e firing spot ne corden karyo
ફાઈલ ફોટો

જમ્મૂ કાશ્મીરના સોપોરમાં CRPFના પેટ્રોલિંગ દળ પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ આજે વહેલી સવારે CRPFના પેટ્રોલિંગ દળ પર ફાયરિંગ કર્યુ. સુરક્ષાદળોએ ફાયરિંગ સ્પોટને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments