VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ ભાજપનો સૂર આલાપ્યો

alpesh-dhaval-in-out

છેલ્લા કેટલાક દિવસોથી અલ્પેશ ઠાકોરે પોતાની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપમાં જોડાવાનો સૂર આલાપ્યો હતો. જેને આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજમાં જોડાશે. આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળી હતી.

આ પણ વાંચોઃ સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અલ્પેશ ઠાકોર અને આશા પટેલ કોંગ્રેસને ડરાવી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસમાં હકિકતે આ ભૂકંપ આવી શકે છે?

 

જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સમાજના વિકાસ માટે ભાજપમાં જોડાશે તેવુ નક્કી કરવામાં આવ્યું. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ રાધનપુર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણી લડશે. જ્યારે ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે તેવુ નક્કી કરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments