એક ગજ જમીનની કિંમત 45 લાખ રૂપિયા, વિશ્વના 10 શહેરો જ્યાં સંપત્તિ છે સૌથી મોંઘી! જુઓ VIDEO

The 10 most expensive cities of the world to buy a property
The 10 most expensive cities of the world to buy a property

વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં કરોડપતિઓ અને અબજોપતિઓને પણ મિલકતની ખરીદી કરવી હોય તો પરસેવો વળે છે. સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વની ટોચની 10 સૌથી મોંઘી જગ્યાઓમાં યુરોપનું મોનાકો શહેર ટોચ પર છે અને ચીનનું શાંઘાઈ શહેર 10 માં સ્થાને છે. ચાલો જાણીએ દુનિયાની 10 શહેરોની સૌથી મોંઘી સંપત્તિના ભાવ.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે વર્તમાન દિવસ નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઓનલાઈન આપી શકાય છે ફાસ્ટેગનો ઓર્ડર, 1 ડિસેમ્બરથી થશે ફરજિયાત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે હેમંત સોરેન, રાંચીમાં ભવ્ય આયોજન

 

FB Comments