લોક્સભા ચૂંટણી 2019ના પરિણામો અને વર્ષ-2014નો જાણો તફાવત, જે પાર્ટી પાસે એક પણ બેઠક નહોતી તેની દીવાળી આવી ગઈ છે

લોક્સભા ચૂંટણી પરિણામો જાહેર થયાની સાથે ભાજપને પ્રચંડ જીત મળી છે. તો આ વખતે ભાજપને ગત ચૂંટણીના પરિણામોથી વધુ ઉત્તમ અવસર મળ્યો છે. અને 21  બેઠક વધારે મળી છે. વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં કેટલીક પાર્ટી એવી છે જેને દીવાળી તો કેટલીક પાર્ટીનું દીવાળું ફૂંકાઈ ગયા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જે પાર્ટીને 2014માં એક પણ બેઠક મળી નહોતી તેમને આ વખતે અગણિત લાભ થયા છે. તો કેટલીક પાર્ટીને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો છે. આ વખતે ભાજપની સુનામી ચાલી રહી છે તેવું ભાજપના નેતા ઓ ખુદ કહી રહ્યા છે.

 

READ  મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ
ક્રમ પાર્ટીનું નામ 2019 2014 વધારો/ઘટાડો
1 ભાજપ 303 282 +21
2 કોંગ્રેસ 52 44 +8
3 AIADMK 1 37 -36
4 TMC 22 34 -12
5 BJD 12 20 -8
6 શિવસેના 18 18
7 TDP 3 16 -13
8 TRS 9 11 -2
9 CPM 3 9 -6
10 YSRC 22 9 13
11 NCP 5 6 -1
12 LJP 6 6
13 સમાજવાદી પાર્ટી 5 5
14 બહુજન સમાજવાદી પાર્ટી 10 10
15 આમ આદમી પાર્ટી 1 4 -3
16 RJD 4 -4
17 શિરોમણી અકાલી દલ 2 4 -2
18 AIUDF 1 3 -2
19 PDP 3 -3
20 RLSP 3 -3
21 IND 4 3 1
22 INLD 2 -2
23 IUML 3 2 1
24 JD(S) 1 2 -1
25 JD(U) 16 2 14
26 JMM 1 2 -1
27 અપના દલ 2 2
28 CPI 2 1 1
29 AINRC 1 -1
30 KEC(M) 1 1
31 NPF 1 1
32 NPP 1 1
33 PMK 1 -1
34 RSP 1 1
35 SDF 1 -1
36 AIMIM 2 1 1
37 SWP 1 -1
38 AJSU 1 1
39 MNF 1 1
40 NDPP 1 1
41 RLP 1 1
42 SKM 1 1
43 VCK 1 1
44 DMK 23 23
45 JKNC 3 3
ટોટલ 542 543
READ  અમિત શાહ અને સત્તાધીશો વચ્ચે બેઠકો, અમદાવાદ-બોપલ વિસ્તારનું સીમાંકન નક્કી થઈ શકે છે

 

#UPDATE| Vadodara: 4 arrested in Swara laboratory scam case| TV9News

FB Comments