ભારે કરી! બાઈક પર લખી દીધું કે ‘હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી’

ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કોઈ તપેલીને હેલ્મેટ પહેરીને રસ્તાઓ પર નીકળી પડે છે તો કોઈ પોતાના બાઈકને દંડ ન ભરવાના લીધે રસ્તાં પર સળગાવી દે છે. કોઈને હેલ્મેટ તો પહેરવું પણ માથું એટલું મોટું હોવાથી તે ઈચ્છીને પણ હેલ્મેટ પહેરી શકતો નથી તો કોઈના નવા એક્ટીવા એટલો દંડ આવે છે કે તે કિંમત એક્ટીવાની કિંમત કરતાં પણ વધારે હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આત્મનિર્ભર બની ગૃહિણીઓ, સુરતના વ્યક્તિએ સ્વાદિષ્ટ જમવાનું બનાવતી ગૃહિણીઓ માટે બનાવ્યું ઓનલાઈન પ્લેટફોર્મ

આ પણ વાંચો : શોરૂમાંથી રૂપિયા 65 હજારનું નવુ એક્ટિવા લીધુ અને પોલીસે રૂપિયા 1 લાખનો મેમો ફટકાર્યો

સુરતમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સુરતના એક યુવકે પોતાના બાઈકની આગળ એક લખાણ પ્રિન્ટ કાઢીને ચિપકાવી દીધું છે. તેમાં લખવામાં આવ્યું  છે કે ‘હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી’.

READ  અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોત પર કરેલા મારા દાવા સાબિત ના થયા તો 'પદ્મશ્રી' એવોર્ડ પરત કરી દઈશ: કંગના રનૌત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ લખાણ બાઈક પર આગળ હેડલાઈટની ઉપર લગાવી દેવાયું છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યાં છે. આમ આ યુવાને દંડ ન ભરી શકવા માટે આર્થિક મંદીને જવાબદાર ગણાવી છે.

 

Oops, something went wrong.
FB Comments