રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ રહેશે સાફ, ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે!

The state will have an atmosphere for the next 2 days with clear, cold temperatures falling?

હવે વાત હવામાન વિભાગની, રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 2 દિવસ રાજ્યનું વાતાવરણ સાફ રહેશે, બે દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. તો મહત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. જેને કારણે ઠંડી સામે પણ લોકોને રાહત મળશે. આ ઉપરાંત દક્ષીણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મહત્વનું છે કે, નલિયામાં 4.5 તો અમદાવાદમાં 19 ડિગ્રી વાતાવરણ નોંધાયું છે.

READ  ગાંધીનગરઃ ગ્લોબલ પોટેટો કોન્કલેવ 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, જુઓ VIDEO

આ પણ વાંચોઃ દુનિયામાં સૌથી વધુ ડિટેન્શન સેન્ટર ચલાવે છે અમેરિકા, જાણો કેવી રીતે ઘૂસણખોરોને રાખવામાં આવે છે!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments