એક એવું ગામ જ્યાં પુરુષોને છે ‘NO ENTRY’

A village where Men are not allowed
A village where Men are not allowed

વાત છે ઉત્તર સીરિયાના એક ગામની જ્યાં ફક્ત મહિલાઓ જ રહે છે, આ ગામને જીવનનિર્વાહ માટે કોઈના પર પણ નિર્ભર ન રહેવું પડે તે પ્રકારના મોડલ પર બનાવવામાં આવ્યું છે. જ્યાં જીવન જરૂરી વસ્તુઓ માટે કોઈની જરૂર નથી પડતી। આ ગામના મુખ્ય દ્વાર પર પણ મહિલાઓ રાયફલ સાથે સુરક્ષા કરતી નજરે પડે છે.

A village where Men are not allowed

મહિલાઓના એક ગ્રુપે છેલ્લા 2 વર્ષમાં જિનવાર ગામને વસાવ્યું છે, અહીંયા મહિલાઓ જ શાસન કરે છે, પુરુષો અહીં ઉભા પણ નથી રહી શકતા.
જિનવાર ગામની સ્ત્રીઓ માને છે કે અહીંયા પુરુષોની કોઈ જરૂર નથી. તેઓ આ અંગે કહે છે, ‘અમારું જીવન ખૂબજ સારું છે અને આ ગામ એ સ્ત્રીઓ માટે છે જે સ્વતંત્ર જીવન જીવવા માગે છે’.

READ  દર્દીઓ માટે રાહતના સમાચાર, SVP હોસ્પિટલમાં મળશે સસ્તી જેનેરિક દવાઓ, જુઓ VIDEO

A village where Men are not allowed

ત્યાં સુધી કે આ ગામના દરેક ઘરને પણ મહિલાઓએ જ બનાવ્યા છે અને ઘણી જગ્યાઓ પર તો મહિલાઓના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે.

Screen Shot 2018-12-09 at 1.10.23 PM

આ ગામનું નિર્માણ કરવા પાછળનો હેતુ એ છે કે તેઓ પુરુષપ્રધાન સમાજને ખતમ કરી દેવા માંગે છે. મહત્વની વાત તો એ છે કે થોડા સમય પહેલા આ વિસ્તાર ISIના પ્રભાવમાં હતો.

READ  ગુજરાતની APMCના તા.14-07-19 ના જુદા-જુદા પાકોના ભાવ

[yop_poll id=170]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 15/10/2019| TV9GujaratiNews

 

FB Comments