ગણેશ પંડાલમાં રાખજો સાવચેતી! ગણેશ પંડાલમાંથી થઈ ચોરી, જુઓ VIDEO

સુરતમાં ગણેશના પંડાલમાં ચોરી થઈ છે. શહેરના મહિધરપુરા ખરાડી શેરીમાં ગણપતિના મંડપમાંથી ચોરી થઈ છે. ટાબરિયાએ ગણપતિના ગળામાંથી 10 રૂપિયાની નોટનો બનાવેલો હાર ચોર્યો હતો. હાર ગળામાંથી કાઢી ટાબરિયો મંડપના પાછળના ભાગેથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, એક ટાબરિયો હારની ચોરી કરીને બહાર નીકળી રહ્યો છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની દુકાન બનશે ટુરિસ્ટ સ્પોટ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હજારો રૂપિયા ખર્ચીને, 1 કલાક જીમમાં પસાર કરીને પરસેવો પાડવાને બદલે માત્ર 15 મિનિટ કરો આ કામ, રહેશો ફિટ ઍન્ડ ફાઈન

 

FB Comments