કોરોના વાઈરસના નામે છેતરપિંડીનો શિકાર બનશો નહીં, આ વાતનું ખાસ રાખો ધ્યાન

Theft is being done in the name of Corona Virus Follow These Steps Corona Virus na name Thay rhi chhe Chori

કોરોના વાઈરસને લઈને સરકારે કોઈપણ વ્યક્તિને કે જૂથ કે સંસ્થાને ઘર સેનિટાઈઝ કરવાની જવાબદારી આપી નથી. આથી કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ આપશો નહીં જે આવો દાવો કરી રહ્યો હોય. અપરાધી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. બીજા લોકોને પણ આ વાતની જાણ કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાનો કહેર! ટ્રાવેલ, ટુરિઝ્મ અને હોટેલ સેક્ટરને મોટાપાયે નુક્સાન

Corona virus Safety

આ પણ વાંચો :   પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘણાંબધાં અપરાધીઓ આ રીતે તમારાં ઘરમાં ઘૂસીને તમારા કિંમતી સામાનને ચોરી શકે છે. આથી કોઈને આવી તક ન આપશો. બીજાને પણ આ વાત જણાવો. કોરોના સામે લડાઈમાં આપણે સાવચેત રહીએ.

READ  કોરોના: દુનિયાભરમાં 54 લાખથી વધારે લોકો સંક્રમિત, બ્રાઝીલમાં નવા 15,813 કેસ નોંધાયા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments